Mahadev Wishes, Quotes, Shayari, Status & Information text SMS in Gujarati | મહાશિવરાત્રીની શુભકામના અથવા શુભેચ્છા સંદેશ

નમસ્કાર  મિત્રો શું તમે પણ મહાશિવરાત્રી ના દિવસ પર મહાદેવ ની Wishes, Quotes & Shayari text SMS in Gujarati માં ગોતી રહ્યા છો?


108+ Mahashivratri  Wishes, Quotes, Shayari, Status & Information text SMS in Gujarati | મહાશિવરાત્રીની શુભકામના અથવા શુભેચ્છા સંદેશ
108+ Mahadev Wishes, Quotes, Shayari, Status & Information text SMS in Gujarati | મહાશિવરાત્રીની શુભકામના અથવા શુભેચ્છા સંદેશ

નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી આ વેબસાઈટમાં.  મિત્રો આજે આપણે જોઇશું મહાશિવરાત્રીના દિવસ પર સોશિયલ મીડિયા પર શેર કરી શકાય તેવા વાક્યો શુભેચ્છાઓ શુભેચ્છક તથા અન્ય ઘણું બધુ.


સત્ય પણ શિવ છે અને અનંત પણ શિવ છે, અનાદે પણ શિવ છે, અને ઓમકાર પણ શિવ છે, શિવ જ બ્રહા અને શિવ જ શક્તિ. તો આવા દેવાધિ દેવ મહાદેવનો દિવસ એટલે સોમવાર અને એમાં પણ શ્રાવણ માસનો સોમવાર એટલે તો મહાતહેવાર જ બની જાય. તો આ દિવસને ઉજવવા માટે જરૂરી છે.


108+ Mahadev Wishes, Quotes, Shayari, Status & Information text SMS in Gujarati

મહાશિવરાત્રી એ એક હિન્દુ ધર્મનો તહેવાર છે જે દર વર્ષે  ઉજવવામાં આવે છે. ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ મહાશિવરાત્રી નું વ્રત કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા અને ભોલેનાથે વૈરાગી જીવનનો ત્યાગ કરીને ગૃહસ્થ જીવન અપનાવ્યું હતું.


Mahashivratri Date In Gujarat

18 Fabruary, 2023 (SaturDay, શનિવાર)


Happy Mahadev Wishes text sms in Gujarati


Happy Mahashivratri Wishes text sms in Gujarati
Happy Mahadev Wishes text sms in Gujarati


હીરા મોતી તો શેઠ લોકો પહેરે,

અમે તો મહાદેવના ભક્ત 

એટલે રુદ્રાક્ષ પહેરીએ સાહેબ


🌸 હર હર મહાદેવ 🌸


Mahashivratri Quotes In Gujarati
Mahashivratri Quotes In Gujarati


મહાદેવની આરાધના નું પર્વ 

એટલે કે શિવરાત્રીના પાવન પર્વની

આપ સૌને હાર્દિક શુભકામનાઓ.


🙏 ॐ નમ: શિવાય 🙏


Mahashivratri Wishes In Gujarati
Mahashivratri Wishes In Gujarati

 

જિસકી શિવસે પ્રિત હૈ ઉસકી 

હર જગ મે જીત હે હર હર મહાદેવ


🙏 ॐ નમ: શિવાય 🙏


Mahadev wishes text SMS in Gujarati with sanskrit slokas


Mahadev-shayari-gujarati
Mahadev-shayari-gujarati

 હર હર મહાદેવ આખું બ્રહ્માંડ હુકે 

છે જેના શરણમાં પ્રણામ છે 

એવા મારા મહાદેવના ચરણમાં


Mahadev Support Quotes
Mahadev Support Quotes

 

જેનો નાથ હોય સ્વયમ ભોલેનાથ એ 

ક્યારેય ન થાય અનાથ ઓમ નમઃ શિવાય.


BholaNath Shayari Gujarati
BholaNath Shayari Gujarati

 

જે સુખ આખા વિશ્વમાં નથી તે

સુખ મારા મહાદેવના ચરણોમાં છે.


મહાશિવરાત્રી ની શુભકામનાઓ

ૐ નમઃ શિવાય


દુઃખ દારિદ્રય નષ્ટ થાય

સુખ સમૃદ્ધિ તમારે દ્વારે આવે

મહાશિવરાત્રી ના આ પવન પર્વ

પર અપને તથા આપના પરિવારને હાર્દિક શુભેછાઓ.


હર હર મહાદેવ

ૐ નમઃ શિવાય

બધાને હૅપ્પી મહાશિવરાત્રી.


 Life માં સદાય આનંદમય

રહેવું એજ શિવ સ્વરૂપ છે.


🔱ॐ नमः शिवाय 🔱


સર્વે ને મહાશિવરાત્રી ની ખુબ ખુબ શુભેચ્છાઓ.


𝓞𝓶 𝓝𝓪𝓶𝓪𝓱 𝓼𝓱𝓲𝓿𝓪𝔂


લઉં જયારે ફક્ત તમારું નામ

પાર પડે મારા બધા કામ

એથી વધુ શું હોય "મહાદેવ"

તારા અસ્તિત્વ નું પ્રમાણ.


✿ħ๓ ǸA๓Aħ $ħÏvAƴ🕉️


Mahadev Quotes text SMS in Gujarati


 એક પણ ગુનાને જતું ના કરે

એને  એને ન્યાયાધીશ કહેવાય

અને એકવાર જેના શરણે જતા રહો

ને હજારો ગુના માફ કરે

એવા મારા ભોળા નાથ કહેવાય.


 સૌથી મોટો તારો દરબાર છે તું જ 

બધાનો પાલનહાર છે સજા આપે કે માફી 

મહાદેવ તું જ અમારી સરકાર છે.


  જે અમૃત પીવે છે તેને દેવ કહેવાય છે 

પણ જે ઝેર પીવે તેને તો મહાદેવ જ કહેવાય.


 આપી દો મહાદેવ બસ એક જ વરદાન 

અમારાથી ના થાય કોઈ દિવસ ખોટું કામ.


 હર હર મહાદેવ  નદી હોય તો ગંગા જેવી

પહાડ હોય તો ગિરનાર જેવો રાણા હોય તો 

કચ્છ જેવું અને દેવ હોય તો મારા ભોળાનાથ મહાદેવ જેવું


જે સુખ આખા વિશ્વમાં નથી તે સુખ મારા મહાદેવના ચરણોમાં છે

દેવો આગળ દૂધ કાયમ રૂપાળા ફરે પણ ભેળા રાખે છે ભૂત એ કૈલાશ વાળો કાગડા હર હર મહાદેવ


 Happy Mahadev Status text SMS in Gujarati Language


હસીને પીધો છે જેણે 20 ભરેલો પ્યાલો શું ડર હોય જ્યારે સાથે આપણી હોય ત્રિશુલ વાળો જય મહાકાલ


મહાશિવરાત્રીની આપને તથા આપના પરિવારને મારા અને મારા તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ.
 

હસીને પીધો છે જેણે 20 ભરેલો પ્યાલો શું ડર હોય 
જ્યારે સાથે આપણી હોય
ત્રિશુલ વાળો જય મહાકાલ


મહાશિવરાત્રીની આપને તથા આપના 

પરિવારને મારા અને મારા 

તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ.


શિવ 'સ્વ' છે અને 'સંસાર' પણ,

શિવ 'સર્જન' છે અને 'સંહાર' પણ,

શિવ 'આકાર' અને 'નિરાકાર' પણ,

શિવ 'રૂપ' છે અને 'વિચાર' પણ,

શિવ 'ભોળા' છે અને 'ત્રિકાળ' પણ,

શિવ 'અદ્રશ્ય' છે અને 'સાકાર' પણ,

શિવ 'જીવ' છે અને 'જીવન' પણ,


🙏🏻🌺☘️ મહાશિવરાત્રીની શુભેચ્છા ☘️🌺🙏🏻


સમગ્ર જગતના નાથ એવા ભગવાન મહાદેવની સાધનાના મંગલમય 

અવસર મહાશિવરાત્રીની સર્વે શિવ ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ 

ભક્તિ શક્તિનો આ દિવ્ય પર્વ આપ સૌના જીવનમાં 

સફળતાના માર્ગો પાથરે એવી ભગવાન મહાદેવના ચરણોમાં પ્રાર્થના.


Also Read This - 201+ Khodiyar Maa Status, Quotes & Shayari Gujarati | Khodiyar Ma sada sahayate 

 

 શિવ સ્વર્ગ શિવ મોક્ષ શિવ પરમ સાધ્ય છે

શિવ જીવ છે શિવ બ્રહ્મ શિરોજ મારો આરાધ્ય છે

બધા મિત્રોને મારા તરફથી.


મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ.


Mahadev Wishes text SMS in Gujarati


મહાશિવરાત્રીના આ પાવન પર્વની તમામ 

શિવભક્તોને હાર્દિક શુભેચ્છાઓ ભોલે 

ભંડારી સૌની મનોકામના પૂર્ણ કરે.


મહાશિવરાત્રીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ 

ભોળાનાથના ચરણોમાં એ જ પ્રાર્થના કરીશ કે તમામ લોકોને સુખ 

શાંતિ અને સમૃદ્ધિ આપે અને નાનામાં નાના 

લોકોને ગરીબી બીમારી જેવી સમસ્યાઓથી દૂર કરે.


મહાશિવરાત્રીની શુભકામનાઓ દેવાધિદેવ 

મહાદેવ જેના પર આ સૃષ્ટિ ચાલે છે જે 

ના કોઈ પિતા નથી એ જ સૌના પિતા છે એ 

મહાદેવને સત સત નમન હેપ્પી મહાશિવરાત્રી.


મહાશિવરાત્રીના પાવન પર્વે આપને અને આપના પરિવારને મારા 

અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા દાદા સોમનાથ 

મહાદેવ હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના.


Mahadev Aarti In Gujarati Lyrics - 


સોમનાથ મહાદેવ ભોળીયા કરું તમારી સેવ,

જટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી,

સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ,

જટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી ।।


પાર્વતીના પતિ ખોડલે રમે ગુનનો પતિ,

જાપ નિત જપે જતી ને સતી,

આરતી રોજ ઉતરતી,

હર હર મહાદેવ ભોળિયા,

હર હર મહાદેવ,

હર હર મહાદેવ ભોળિયા,

હર હર મહાદેવ ।।


હે કાળ તણા છો કાળ,

કાળ તણા છો કાળ કંઠ માં ઝૂલી રહ્યા કંકાલ,

અંગ પર રમે વિખંધર વ્યદ મણિધર મનિયલ કાળા,

કાળ તણા છો કાળ કંઠ માં ઝૂલી રહ્યા કંકાલ,

અંગ પર રમે વિખંધર વ્યદ મણિધર મનિયલ કાળા ।।


રલ ધરણ નીલકંઠ ધતુરા ભાંગ ત્રિપટ આ કંઠ,

નિશાચર ભૂત પ્રેતના ચંટ ભયંકર ભુરી લતાડા,

હર હર મહાદેવ ભોળિયા,

હર હર મહાદેવ,

હર હર મહાદેવ ભોળિયા,

હર હર મહાદેવ ।।


ટાટવીગલજજલપ્રવાહ પાવિતસ્થલે,

ગલેવલંબ્ય લંબીતા ભુજંગ તુંગમાંલિકામ?

ડમડ્ ડમડ્ ડમ નિનાદવડ્ડમર્વયં,

ચકાર ચંડતાંડવં તનોતુ નમઃ શિવ શિવમ ।।


ર હર મહાદેવ ભોળિયા,

હર હર મહાદેવ,

હર હર મહાદેવ ભોળિયા,

હર હર મહાદેવ ।।


હે નિર્મલ જળ ની ધાર,

નિર્મલ જળ ની ધાર ધરે કોઈ બીલીપત્ર ઉપહાર,

શિવાય ૐ નમહઃ કરે ઉચ્ચાર ધ્યાન શંકર નો ધરે,

નિર્મલ જળની ધાર ધરે કોઈ બીલીપત્ર ઉપહાર,

શિવાય ૐ નમહઃ કરે ઉચ્ચાર ધ્યાન શંકર નો ધરે,

ધર્મ અર્થ ને કામ મોક્ષ સહ ચારુ ફળ ને શામ,

શદા શિવ હામ દામ ને થામ સમર્પે સેવક દ્વારે ।।


ર હર મહાદેવ ભોળિયા,

હર હર મહાદેવ,

હર હર મહાદેવ ભોળિયા,

હર હર મહાદેવ ।।


હે સ્થાન ભૂમિ શ્મશાન,

સ્થાન ભૂમિ શ્મશાન દુર્જટિ ધરે અલખરો ધ્યાન,

દિગંબર મહાદેવ ભગવાન અજનમાં અકળ અનુપમ,

સ્થાન ભૂમિ શ્મશાન દુર્જટિ ધરે અલખરો ધ્યાન,

દિગંબર મહાદેવ ભગવાન અજનમાં અકળ અનુપમ,

દેવ દૈત્ય ને નાગ માનવી કોઈના પામે તાડ,

અજરવર તારા ગુનાલાય થાય સમર્પે શંભુ દમ દમ ।।


ર હર મહાદેવ ભોળિયા,

હર હર મહાદેવ,

હર હર મહાદેવ ભોળિયા,

હર હર મહાદેવ ।।


ટાકટાહસંભ્રમ ભ્રમનનિલિમ્પનિર્જરી,

વિલોલવીચીવલ્લરી વિરાજમાનામૂર્ધનિ,

ધગદધગદધગજ્જવલ લલાટપટટપાવકે,

કિશોરાચંદ્ર શેખરે રતીઃ પ્રતિક્ષણાં મમ ।।


ર હર મહાદેવ ભોળિયા,

હર હર મહાદેવ,

હર હર મહાદેવ ભોળિયા,

હર હર મહાદેવ ।।


હે જટા જુત મેં ચંદ્ર,

હા જટા જુત મેં ચંદ્ર ત્રિલોચન અગન જાળ પર ચંટ,

ત્રિશુલ પર ડમરુ ડાર્ક બજંત વાસ કૈલાશ નિવાસી,

જટા જુત મેં ચંદ્ર ત્રિલોચન અગન જાળ પર ચંટ,

ત્રિશુલ પર ડમરુ ડાર્ક બજંત વાસ કૈલાશ નિવાસી,

ભવ હર ભવરાં નાથ સધારા સાથ વાળા સમ્રાટ,

અધરૂ હર અનાથ હાંડા નાથ તાડ તલ ભવંરી ।।


ર હર મહાદેવ ભોળિયા,

હર હર મહાદેવ,

હર હર મહાદેવ ભોળિયા,

હર હર મહાદેવ ।।


હે ચલે ચૌદ હી લોક

હા ચલે ચૌદ હી લોક પુકારત નામ મિટે સબ શોક,

ચરિત બંચય જગત રે ચોક કે જય હો પિનાક પાણી,

ચલે ચૌદ હી લોક પુકારત નામ મિટે સબ શોક,

ચરિત બંચય જગત રે ચોક કે જય હો પિનાક પાણી,

અલગારી ઉછરંગ ધરી ગન ગાય કરી મન ચંટ,

રાખીએ નાથ ત્રિલોકી રંગ વળટ નિત વિમલ વાણી ।।


ર હર મહાદેવ ભોળિયા,

હર હર મહાદેવ,

હર હર મહાદેવ ભોળિયા,

હર હર મહાદેવ ।।


રાધરેંદ્રનંદિની વિલાસબંધુબંધૂર,

સ્ફ્રુરદિગંતસંતતિ પ્રમોદમાનમાનસે,

કૃપાકટાક્ષ ધોરણી નિરુદ્ધદુર્ધદુર્ધરાપદિ,

કવચિદીગંબરે મનો વિનોદમેતું વસ્તુની ।।


ર હર મહાદેવ ભોળિયા,

હર હર મહાદેવ,

હર હર મહાદેવ ભોળિયા,

હર હર મહાદેવ ।।


સોમનાથ મહાદેવ ભોળીયા કરું તમારી સેવ,

જટામાં વસે માત ગંગેવ પતિત ને પવન કરતી,

સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ,

જટામાંવસે માત ગંગેવ પતિત ને પવન કરતી ।।


પાર્વતીના પતિ ખોડલે રમે ગુનનો પતિ,

જાપ નિત જપે જતી ને સતી,

આરતી રોજ ઉતરતી,

હર હર મહાદેવ ભોળિયા,

હર હર મહાદેવ ભોળિયા ।।


Read This Also -

Post a Comment

Previous Post Next Post