નમસ્કાર મિત્રો શું તમે પણ વિશ્વ કેન્સર દિવસ પર તેના વિષે વાક્યો અને માહિતી ગોતી રહ્યા છો?
મિત્રો આ બ્લોગ પોસ્ટ આ તમને વિશ્વ કેન્સર દિવસ પર લગતી ઘણી બધી માહિતી અને જોવા મળશે જે આશા રાખું છું તમને બધાને પસંદ આવશે.
આ રોગ પ્રત્યે લોકો ને જાગૃત કરવા માટે સંપૂર્ણ વિશ્વ્ માં વિશ્વ કેન્સર દિવસ(World Cancer Day) ઉજવવામાં આવે છે, દર વર્ષે 4 ફેબ્રુઆરી ના રોજ મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી 1933 થી કરવામાં આવી હતી. આ દિવસે કેન્સર વિષે જાગૃતિ ફેલાવવા અને લોકો સુધી તેના ચિહ્નો ફેલાવવા માટે વિશવભરમાં અલગ-અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેથી લોકો તેને સમય રેટ ઓળખી શકે.
World Cancer Day Information, Quotes & Status In Gujarati
તો ચાલો તમને જણાવીએ વિશ્વ કેન્સર દિવસ(World Cancer Day) કેટલીક અગત્ય ની વાતો.
![]() |
World Cancer Day Information, Quotes & Status In Gujarati |
વિશ્વ કેન્સર દિવસ(World Cancer Day) Date In gujarat
4 Fab, 2023
કેન્સર કોનાથી થયી શકે?
- ધૂમ્રપાન
- તમાકુ
- શારીરિક પ્રવૃત્તિનો અભાવ
- નબળો આહાર
- એક્સ-રેમાંથી કિરણોત્સર્ગ
- સૂર્યના યુવી કિરણો
- ચેપ
કેન્સરના પ્રકાર
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન World Health Organization (WHO) અનુસાર, દર 10 વ્યક્તિ માં થી એક ભારતીયને વ્યક્તિ કેન્સરનું જોખમ છે અને 2025 સુધીમાં દેશમાં 16 લાખ લોકો કેન્સરનો શિકાર બની શક્યા હશે. જેમાં સૌથી વધુ સ્તન કેન્સરના દર્દીઓ હશે. આ ખતરનાક રોગના 100 થી વધુ પ્રકારો છે. આમાંના સૌથી સામાન્ય છે ચામડીનું કેન્સર, સ્તન કેન્સર, ફેફસાનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, કોલોરેક્ટલ કેન્સર, મૂત્રાશયનું કેન્સર, મેલાનોમા, લિમ્ફોમા, કિડની કેન્સર છે. મહિલાઓમાં સ્તન, કોલોરેક્ટલ, ફેફસાં, સર્વાઇકલ અને થાઇરોઇડ કેન્સર સૌથી સામાન્ય છે, જ્યારે ફેફસાં, પ્રોસ્ટેટ, કોલોરેક્ટલ, પેટ અને લીવર કેન્સર પુરુષોમાં સૌથી સામાન્ય છે.
World Cancer Day Quotes
કેન્સરને હરાવવું છે,હારવાનું નથી,બધાને સમજજવાની જરૂર પડશે.ઘભરાવું નથી.
કેન્સરને આમંત્રણ ના આપો,
ગુટકા, તબાંકુ અને ધુમ્રપાન નું સેવન બેન્ડ કરીયે.
બીમારી નથી મહામારી છે,
કેન્સર દુનિયા પર બહુ ભરી છે.
તબાકું થી નાતો તોડો અને
સ્વાસ્થ્ય જીવનથી નાટો જોડો.
સિગરેટ ના ધુંઆડા તમને રાખ કરી રહ્યા છે,
છોડો એને શું કામ જિંદગી ખાક કરી રહ્યા છો.
પણ ગુટકા અને તંબાકુ પહોચાવે છે સ્વાસ્થ્ય ને નુકસાન
આના સેવન થી જાયી શકે જાન.
Read More - 201+ Khodiyar Maa Status, Quotes & Shayari Gujarati | Khodiyar Ma sada sahayate
Post a Comment