શું તમે પરમ પૂજ્ય શ્રી સોનલ માં વિષે Sonal Maa Status, Quotes & Shayari Gujarati ઈન્ટરનેટ પર ગોતી રહ્યા છો?
નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે આઈ સોનલ માં ની પોસ્ટ માં, આજે આપણે જોઇશુ માં સોનલ વિષે શાયરી,સ્ટેટ્સ,વાક્યો અને ગણું બધું.
![]() |
Sonal Maa Status, Quotes & Shayari Gujarati |
સોનલ માં વિષે માહિતી -
આપણો દેશ એ ધાર્મિકતાથી ભરપૂર છે.આઇમાં શ્રી સોનલબાઇ નો જન્મ સંવત ૧૯૮૦ પોષ સુદ-૨ આઠમી ડિસેમ્બર ૧૯૨૪ મંગળવારે રાત્રે ૮ઃ૩૦ વાગે જુનાગઢના કેશોદ તાલુકાના મઢડા ગામે ગઢવી હમીરભાઇ મોડને ઘરે આઇ શ્રી રાણબાઇના કુખેથી થયો હતો. આઈ સોનલ માં નું મંદિર જૂનાગઢથી માત્ર 30 કિલો મીટર દુર મઢડા ગામમાં આવેલ છે.653 માણસોની વસ્તી ધરાવતું આ ગામ લાખો ભક્તોની આસ્થાનું પરમ ધામ છે. આઈ સોનલ માં ના દર્શન કરવા લોકો દૂર-દૂર થી આવે છે. દરોજ સવાર સાંજ આ મંદિરમાં માતાજીની આરતી થાય છે. ગામના લોકો પણ દરોજ આ આરતી ના દર્શન લાભ લેવા માટે મંદિરે જાય છે.પોષ સુદ બીજના દિવસે માતાજીનો જન્મ દિવસ પુરી દુનિયામાં ઉજવાય છે, જેને લોકો સોનલ બીજ તરીકે ઓળખે છે.
સોનલ માં ના પોસ્ટ ને લોકો અન્ય ઘણી રીતે સર્ચ કરતા હશે જેવી રીતે કે sonal maa age, sonal maa bij, sonal maa birth date, sonal maa biography, sonal maa status share chat, sonal garbo shire ambe maa chalo dhire dhire lyrics, sonal maa photo download, sonal maa photo bij, sonal maa fota, sonal maa jayanti, jay sonal maa status, sonal maa image, sonal maa image download hd, sonal maa lines in gujarati, sonal maa madhada image, sonal maa name style, sonal maa ni shayari, sonal maa old photo, sonal maa quotes, sonal maa quotes in gujarati, sonal maa shayari gujarati, sonal maa shayari, sonal maa status & sonal maa.
SONAL MAA STYLES TEXT -
- ཌ🅹α¥SØŇαlMAAད
- Jay Maa Sonal
- Jay ma sonal
- જય સોનલ માં
- Jay Sonal maa
- 🙏🙏Jay Sonal Maa🙏🙏
- Jay sonal ma
- Jay sonal ma niknem
- i sonal
- Jay Sonal Maa🙏
- Jay maa sona
- Jay Sonal ma
- I sonal maa
- માં
- Jay sonal maa
- jay sonal ma
Sonal Maa Status, Quotes & Shayari Gujarati -
ઉતાવળે રવિ ઉગિયોધરી શક્યો નહીં ધીરએથી બમણી ઉગીઅમારે મઢડે સોનલ બીજ.
માંગ્યા કરતા માવડી,
તું બમણું દેતી બાઈ
કાળું કે બીજું ક્વ ભણા
તોળે સોરઠવાડી સોનબાઇ.
રાખી છે અને રાખજે,
અમારા આંગડિયાની લાજ,
સઘળું મારુ સરતાજ
તને સોંપૂ માં સોનબાઇ.
સાહેબ કોણ કહે છે માં નથી સાંભળતી કોણ કહે છે કે કળિયુગ
પલોંઠી વાળીને બેસી ગયો હાજી મારી ઉગમણા ઓરડા વળી
જાગતી બેઠી છે તમારામાં ત્રેવડ હોય તો એકવાર પડકારો
કરી જોવો ભલા માણસ પણ વિશ્વાસ નથી તમારે દારૂ પીને
પછી મઢડા જવું છું, સોનબાઇ ક્યાંથી રાજી રહેવાની છે.
ભાઈ એક વાર સામે તૈયારી થી હાલો.
નવેખંડ માં નેજાળી. અમુ આધાર તોડો આઈ
ઈ બિરદ બહોળું બાઈ, સંભાળી લેજે સોનબાઈ.
માં સોનલ ના આશિર્વાદ લઈને નીકળું છું
સાહેબ મુસીબત ને કહો જરા સાઈડ માં ચાલે.
સોનલ ની સાઈન
હશે તો જિંદગી ફાઈન હશે.
આખી દુનિયા મારા વિરોધ માં હોય
તોય મને કઈ ફેર ના પડે
બસ મારી સોનલ માં મારે સાથે હોવી જોઈએ.
Post a Comment