[26 January] Republic Day Status, Shayari, Wishes, Quotes & Information in Gujarati | પ્રજાસત્તાક દિન

આ બ્લોગપોસ્ટમાં તમને જોવા મળશે Republic Day Status, Shayari, Quotes & Information in Gujarati (ગણતંત્ર દિવસના સુવાક્યો, સ્ટેટસ, શુભકામનાઓ અને ભારતીય પ્રજાસત્તાક દિવસની ટુંકી માહિતી)


પ્રજાસત્તાક દિન/ગણતંત્ર દિવસ, ૨૬ જાન્યુઆરી એ ભારતનો(India/Hindustan) રાષ્ટ્રીય તહેવાર છે. 26th  જાન્યુઆરી દિવસે ઇ.સ. 1950 માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતુ અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો હતો. તેથી દરવર્ષે પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ નો રાષ્ટ્રીય તહેવાર 26 મી જાન્યુઆરી ના દિવસે ઉજવવામાં આવે છે.


ભારત(India) ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ સ્વતંત્ર થયું. પણ તેમને તેમનું કાયમી એટલે કે સંપૂર્ણપણે બંધારણ હતું નહીં. તેના બદલે હજી સુધારેલા વસાહતી કાયદાઓ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 પર આધારીત હતા તેહિ તેનો અમલ થતો અને દેશ રાજા પંચમ જ્યોર્જનાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશનાં વડા એવા સર્વોચ્ચ પદ 'ગવર્નર જનરલ' ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા.29 ઓગસ્ટ, 1947 નાં રોજ કાયમી બંધારણ ની રચના માટે ડો.આંબેડકરનાં ભીમરાવ વડપણ (as Chairman) હેઠળ એક મુસદ્દા સમિતિ નું ગઠન કરવામાં આવ્યું.


પ્રજાસતાકના આ દિવસે લોકો ગણા બધા અલગ અલગ શબ્દો સર્ચ કરીને જોતા હશે જેવી રીતે Republic Day Status, Shayari, Wishes, Quotes & Information in Gujarati, Republic Day Status, Republic Day Shayari, Republic Day Wishes, Republic Day Quotes, Republic Day Information, પ્રજાસત્તાક દિન 2023: શાયરી, 26 જાન્યુઆરી, પ્રજાસત્તાક દિન, Republic Day Slogan, Happy Republic Day, હેપી ગણતંત્ર દિવસ, પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ, ગણતંત્ર દિવસની શુભકામના, 26 January Shayari in Gujarati, Republic Day Status in gujarati, Republic Day Shayari in gujarati, Republic Day Wishes in gujarati, Republic Day Quotes in gujaratiRepublic day status in Gujarati 2023, Republic day status video gujarati, Republic day status gujarati wali, Gujarati me republic day shayari, Awesome gujarati status on republic day, Gujju bhai shayari on republic day, 26 january gujarati status, Gujarati status 26 january day, Republic day gujarati sms shayar, Gantantra divas gujarati status, Gujarati me gantantra divas, Gantantra divas mubarak gujarati, Republic day Indian gujarati status 2022, Republic day gujju quotes 2022, Republic day India gujarati quotes, Reoublic day quotes guajarati english, Republic day gujarati quotes images, Republic day gujju sms shayari quotes, Republic day status gujarati attitude, Republic day wishes Gujarati, Gujju republic day status India, Republic day Gujarati messages, Republic day in gujaratirepublic day message in gujarati,Republic day shayari in hindi 2023, Republic day shayari and photos-2023, Republic day army shayari-2023, 26 january par shayari in English-2023, Happy republic day best shayari-2023, desh bhakti republic day shayari, Republic day shayari dp-2023, Republic day shayari image download, Republic day shayari English hindi-2023, 26 january 2023 Republic day shayari in English, Heart touching republic day shayari in English, Republic day shayari in roman English-2023, shayari for republic day in English, Republic day quotes in English-2023 & Republic Day Information in gujarati.


Rashtra Geet In Gujarati

"જન ગણ મન"

જન ગણ મન અધિનાયક જયહે,
ભારત ભાગ્ય વિધાતા!
પંજાબ, સિંધુ, ગુજરાત, મરાઠા,
દ્રાવિડ, ઉત્કળ, વંગ!
વિંધ્ય, હિમાચલ, યમુના, ગંગ,
ઉચ્ચલ જલધિતરંગ!

તવ શુભનામે જાગે!
તવ શુભ આશિષ માગે!
ગાહે તવ જય ગાથા!
જનગણ મંગળદાયક જયહે ભારત ભાગ્યવિધાતા!
જયહે! જયહે! જયહે! જય જય જય જયહે!


Republic Day Status, Shayari, Wishes, Quotes & Information in Gujarati | પ્રજાસત્તાક દિન

Republic Day Status, Shayari, Wishes, Quotes & Information in Gujarati
Republic Day Status, Shayari, Wishes, Quotes & Information in Gujarati

Republic Day Quotes In Gujarati


ના કેસરી 🟠 મારો છે,
ના તો લીલો 🟢 મારો છે,

અરે મારો ધર્મ હિન્દુસ્તાની છે,
આખે આખો ત્રિરંગો મારો છે,

આપ સર્વેને ગણતંત્ર દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ...

જય હિન્દ, વંદે માતરમ
Republic Day Quotes In Gujarati


ચાલો આ ગણતંત્ર દિવસ પર
વાસ્તવિક નાયકોને સલામ કરીએ.
ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ
Republic Day Status
Republic Day Status

ચાલો આપણે એક પ્રતિજ્ઞા લઈએ કે,
આપણે આપણા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓના
પ્રયત્નોને વ્યર્થ ન જવા દઈએ. આપણે આપણા દેશને
વિશ્વનો શ્રેષ્ઠ દેશ બનાવવાનો પ્રયત્ન કરીશું.
Republic Day Quotes In Gujarati
Republic Day Quotes In Gujarati

Republic Day Status

Republic Day Status
Republic Day Status

પોતાનું લોહી રેડી,
જે તિરંગા ને બચાવે છે,
ધન્ય છે એવા હર એક શહીદ ને,
જે આપણા ધબકારા માટે,
પોતાના ધબકારા ગુમાવે છે.
"દેશ ભક્તિ શાયરી"

મૃત્યુ પછી પણ દેશનું દુઃખ દિલમાંથી
નહીં નીકળે, દેશની સુવાસ પણ
આવશે મારી માટીમાંથી

"જય જવાન જય કિસાન"

ગાંધીજીનું સપનું જયારે સત્ય બન્યું,

દેશ ત્યારે જ પ્રજાસત્તાક બન્યું,

આજ ફરીથી યાદ કરીએ તે મેહનત,

જે કરી હતી વીરો એ ત્યારે જ દેશ પ્રજાસતાક બન્યો.


Gandhijinu swapn jyare saty banyu,

Desh tyare j prajastak banyo,

Aaj farithi yaad kariye te mehanat,

Je kari hati viro e tyare j desh prajastak banyo.


Republic Day Shayari


Republic Day Shayari
Republic Day Shayari


ઉઠો જાગો ઓ વતનવાસીઓ,

આ વતન પર દુશ્મનોની નજર છે,

બતાવી દો દુશ્મનને કે…

તમને પણ વતનની કદર છે.


Utho jago e vatanvasiyo

Vatan par dushmanoni najar chhe,

Batavi do dushmanone ke…

Tmne pan vatanni kadar chhe.


Republic Day Wishes


Republic Day Wishes
Republic Day Wishes


આ માટી વસે છે મારા હ્રદયમાં,

તેના માટે તો હું સંપૂર્ણ કુર્બાન,

કહે છે લોહીનું એક એક બુંદ,

મારો વ્હાલો ભારત દેશ મહાન.


Aa mari vase chhe mara radayma,

Tena mate to badhu kurban chhe,

Kahe chhe lohinu ek ek bund,

Maro vhayo bharat desh mahan.


Republic Day Quotes


Republic Day Quotes
Republic Day Quotes


આઝાદ ભારતના યુવાનો.

જો આજે Valentine દિવસ હોત તો Inbox ઓવરફ્લો થાત.

ચાલો ઉઠો અને બધાને પ્રજાસત્તાકદિનની શુભકામનાઓ આપો…


Ajad bharatna yuvano,

Jo aaje Valentine divas hot to inbox overflow that,

Chalo udho ane badhane 

prajastakdinni shubhkamnao aapo…


Republic Day Information


Republic Day Information
Republic Day Information

નથી જીવતો બેવફા માટે કે, 

નથી જીવતો સનમ માટે, જીવું છું 

તો બસ દેશ વતન માટે…

Happy Republic Day


Nathi jivto bewfa mate ke, 

nathi jivto sanam mate, juvu 

chhu to bas desh vatan mate - 

indian army..


પ્રજાસત્તાક દિન 2023: શાયરી, 26 જાન્યુઆરી, પ્રજાસત્તાક દિન


આ વાત હવાઓ ને કહી દેજો, 

પ્રકાશ હશે બસ ચિરાગો ને જલાવી દેજો, 

લોહી આપીને જેની રક્ષા અમે કરી છે, 

એવા તિરંગા ને દિલ માં વસાવી રાખજો…


Aa vaat havao ne kahi rakhojo ke, 

prakash hase bas chirago ne jalavi rakhjo, 

lohi aapine jeni raxa ame kari chhe, 

eva tiranga me dil maa vasavi rakhjo.


Republic Day Slogan


દેશ ભક્તો ના બલિદાન થી સ્વતંત્ર 

થયા છીએ અમે, કોઈ પૂછે કોણ છો તમે? તો 

ગર્વ થી કહો ભારતીય છીએ અમે... 

Happy Republic Day


Desh bhakto na balidan thi svatantra 

thaya chhiye ame koi puchhe kon chho tme,

 to garv thi kahisu bhartiya chiye ame…

Happy Republic Day.


Happy Republic Day


પ્રેમ કરૂ છૂ પ્યાર કરૂ છૂ હું દીલથી 

હૂ સલામ કરૂછૂ ત્રીરંગી તીરંગાને 

પ્રેમે નમસ્કાર કરુ છૂ હું- 

Happy Republic Day


Prem kru chhu pyar karu chhu 

dilthi hu salam karu chhu triranga 

tirangane preme namskar karu chhu.

Happy Republic Day


26 January Shayari in Gujarati31 રાજ્યો,

1618 ભાષાઓ,

6400 જાતિ,

6 ધર્મો,

6 વંશીય જૂથો,

29 મુખ્ય તહેવારો અને

1 દેશમાં!

એક ભારતીય હોવાનો ગર્વ રહો !.

બધા રિપબ્લિક દિવસ તમે ખુશ માંગો.


31 rajyo,

1618 bhashao,

6400 jatio,

6 dharmo,

6 vanshiy juthi,

29 mukhya tahevaro ane

1 deshma..!!

Ek bhartiya hovano garv raho..!

Happy Republic Day To All.


Republic Day Status in gujarati


હજુ પણ ઊંઘ?

આ દેશ તમને જરૂર છે!

તમે જાગૃત રહેવાની જરૂર છે!

તમે વિશ્વના સૌથી મોટા લોકશાહી ભાગ છે ..

આજે આપણે આપણા પોતાના બંધારણ મળી ત્યારે દિવસ છે ..

તેના ભારતીય પ્રજાસત્તાક દિન

બધા રિપબ્લિક દિવસ તમે ખુશ માંગો.


Haju pan ungh?

Aa rashtra tamne jarur chhe!

Tame jagrut rahevani jarur chhe,

Tame vishwana southi mota lokshahi bhag chhe.

Aaje aapne aapna potana bandharan madi tyare divas chhe.

Tena bhartiy prajastak din

Badha republic divas tame khush raho.


Republic Day Shayari in gujarati


જયાં સુઘી ઘરતી-આકાશ રહેશેત્યાં 

સુઘી આ ઘરતી ભારતનો ત્રિરંગો ફરકતો રહેશે.


Jya sudhi dharti-aakash raheshe 

tya sudhi aa dharti 

bhartno trirango farkato rahese.


Republic Day Wishes in gujarati


ગર્વ કરો કે તમે એક ભારતીય 

છોકારણકે ભાગ્યશાળી હોય છે 

એ જેઓ આ મહાન દેશમાં જન્મે છે.


Garv karo ke tame ek bhartiy 

chho karn ke bhagyashadi hoy 

chhe e jeo aa mahan deshma janme chhe..


Republic Day Quotes in gujarati


ભિન્ન ભાષા છે ઘર્મના જાતપ્રાંત,

વેશ અને ૫રિવેશ૫ણ આ૫ણા સૌનું

ગૌરવ એકઆ૫ણો રાષ્ટ્રઘ્વજ ત્રિરંગો શ્રેષ્ઠ


Bhinn bhashe chhe dharm jaanprant, 

vesh ane priveshpan aapna sounu 

gourav ek aapno rashtradhvaj trirango shreshth.


Republic day status in Gujarati 2023


ભારતીય ત્રિરંગો હંમેશા ઉંચી ઉડાન 

ભરે ભારતના પ્રજાસત્તાક દિનની 

હાર્દિક શુભકામનાઓ


Bharti trirango hanmesha unchi

 udan bharebharatna prajastak 

dinni hardik shubhkamnao.


Republic day status video gujarati


આ વાત હવાઓને કહી, રાખજો પ્રકાશ હશે 

બસ ચિરાગોને જલાવી રાખજો લોહી આપીને 

જેની રક્ષા અમે કરીએ છે.

એવા તિરંગાને દિલમાં વસાવી રાખજો.


Aa vaat havaone kahi rakhjo prakash 

hase bas chiragone jalavi rakhjo lohi 

aapine jeni raxa kari chhe, 

eva tirangane dilama vasavi rakhjo.


Republic day status gujarati wali


મનમાં સ્વતંત્રતા અને હદયમાં વિશ્વાસ સાચો 

પ્રજાસત્તાક દિન ૫ર કરીએ રાષ્ટ્રને સલામ 

પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ


Manma swantrata ane radayma 

vishvaschalo prajastak din par karie 

rashtrane salam prajastak dinni 

khub khub shubhechhao.


Gujarati me republic day shayari


શહીદોનું સ૫નું ત્યારે સાચુ થયું, જયારે દેશ 

આઝાદ થયોચાલો સલામ કરીએ એ 

વીરોને, જેની શહીદીથી દેશ આઝાદ થયો


Sahidnu sapnu tyare sachu tharyu 

kahevay jyare desh aajad thayo chalo 

salam karie e virone jeni sahidithi desh aajaad thayo.


Awesome gujarati status on republic day


અદમ્ય સાહસ અને શૌર્યથી ભારત માતાની 

રક્ષા કરનાર દેશના વીર (આર્મી) જવાનોને 

પ્રજાસત્તાક દિવસ ૫ર કોટી કોટી વંદન


Adamya sahas ane shoryathi bharat 

matani raza karnar deshna vir 

javanone prajastak divas par koti koti vanda,


Gujju bhai shayari on republic dayખુન સે ખેલેંગે હોલી, 

અગર વતન મુશ્કિલ મૈં હૈસરફરોશી 

કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ.


Khun se khelenge holi, 

agar vatan muskil me hain 

sarfaroshi ki tamnna ab 

hamare dil me hain.


26 january gujarati status


આજ જયારે તિરંગો જોયો મેં, 

વતનની યાદ આવી લાગી,

આજ જયારે રાષ્ટ્રગાન સાંભળ્યુ મેં, 

માતૃભુમિની સુંગંંઘ આવવા લાગી.


Aaj jyare tirango joyo me, 

vatanni yaad aavva lagiaaj jyare 

rashtragaan sanbhdyu me, 

matrubhumini sungadh aavva lagi.


Gujarati status 26 january day


ચલો ફિર સે આજ વો નઝારા યાદ કર લિયા જાય,

શહીદો કે દિલ મેં થી વો જવાલા યાદ કર લિયા જાય,

જિસમે બહકર આઝાદી ૫હુંચીથી કિનારે પે,

દેશભકતો કે ખૂન કી વો ઘારા યાદ કરલે.


Chalo fir se aaj vo najara yaad karle, 

shahido ke dil me thi vo jvala yaad karle, 

jisme bahkar aajadi pahuchithi kinare pe, 

deshbhakto ke khub ki vo dhara yaad karle.


આઝાદી કી કભી શામ નહી હોને દેંગે,

શહીદોં કી કુરબાની બદનામ નહીં હોને દેંગે બચી 

હો જો એક બુંદ ભી ગરમ લહું કી,

તબ તક ભારત માતા કા આંચ નીલામ નહી હોને દેંગે|


Aajadi ki kabhi sham nahi hone denge, 

sahido ki kurbani badnam nahi hone 

denge bachi ho jo ek bund bhi garam lahu ki, 

tab tak bharat mata ka aancha nilam nahi hone denge.


ભારત માતા તેરી ગાથા,

સબસે ઉચી તેરી શાન,

તેરે આગે શીશ ઝુકાયે રખે,

દે તુઝકો હમ સબ સમ્માન.


Bharat mata teri gadha sabse 

uchi teri shaan, tere aage shish 

jukaye, de tujko ham sab sammann.


ભારત કી ૫હેચાન હો તુમ,જમ્મુ કી Jaan હો તુમ, 

સરહદ કા અરમાન હો તુમ,Delhi કા દિલ હો તુમ, 

ઔર ભારત કા નામ હો તુમ.


Bharat ki pahechan ho tum, 

jammu ki jaan ho tum, sarhad ka 

armaan ho tum, dilli ka dil hotum, 

or bharat ka naam ho tum.
યે આન તિરંગા હૈ, 

યે શાન તિરંગા હૈ, Arman તિરંગા હૈ, 

અભિમાન તિરંગા હૈ,

મેરી Jaan તિરંગા હૈ.


Ye aan tiranga he,

 ye shan tiranga he, 

armaan tiranga he, abhiman 

tiranga hain, meri jan tiranga he.


વતન હમારા મિસાભ Mohabbat કી,

તોડના હે Divar નફરત કી,

મેરી ખુશનસીબી મિલી જીંદગી ઇસ ચમન મેં,

ભુલા ન સકે કોઇ ઇસકી ખુશબુ સાત જનમ મૈં


Vatan hamara misal mohabbat ki, 

todana he divar nafart ki, 

meri khushnasibi mili jindagi is chaman me, 

bhala n sake koi iski khushbu sat janam me.


26 મી જાન્યુઆરી એટલે પ્રજાસતાક દિન 

અથવા ગણતંત્ર દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

આઝાદીનાં અમૃત મહોત્સવ વર્ષ નિમિત્તે દેશહિત અને રાષ્ટ્રહિત કાજે લોકશાહીનું જતન, સંવર્ધન અને સંરક્ષણ કરીએ એજ "73 માં રિપબ્લિક ડે" ની શુભકામનાઓ…


26 mi january etle prajastaj din athva gantantra divasani soune khub khub shubhechhao…

Aajadina amrut mahotsav varsh nimite deshhit ane rashtrahit kaje lokshahinu jatan, sanvardhan ane, sarnxan karie ej 73 ma republic day ni shubhkamnao.


તમામ દેશવાસીઓને ૭૩મો 

ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!


Tamam deshvashione 93mo gantantra 

divasni khub khub shubhechao


દેશભક્તોના બલિદાનથી આજે આપણે સ્વતંત્ર થયા છીએ.

ચાલો આ બલિદાને સાર્થક બનાવીએ... 

સ્વચ્છતા, ભાઇચારા અને Seva દ્વારા Country માટે કંઈક કરી છૂટીએ...


! જય હિંદ !


Deshbhaktona badilanthi aje apne 

svatantra thaya chhiye.

Chalo aa balidane sarthan banavie

Svachhta, bhaichara ane seva 

dvara desh mate kaink karu chhutiye


|| Jay hind ||


ગણતંત્ર Divas પર આપણી માતૃભૂમિના 

વારસા અને સમૃદ્ધ ખજાનાને જાળવવાનો સંકલ્પ લઈએ.

૭૩ માં ગણતંત્ર દિવસની શુભકામનાઓ.


Gantantra divas par aapni matrubhumi

 varsa ane samruddh khajanane 

jadvvano sankalp kaiye 93 ma 

gantantra divas ni shubhkamnao.આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહીના 

ભાગ છીએ. ગણતંત્ર દિવસે આ લોકશાહીને ઉજવીએ.

૭૩ માં ગણતંત્ર Day ની  શુભકામનાઓ.


Aapne vishvani southi moti lokshahina 

bhag chhiye, gantantra divse aa 

lokshahine ujviye.73 ma 

gantantra divasni shubhkamnao.


૨૬મી જાન્યુઆરી : ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ.

આ ગણતંત્ર દિવસે આપણે દેશના તમામ 

નાગરિકોમાં શાંતિ અને એકતા માટે દરેક નાગરિકને ન્યાય, 

સ્વતંત્રતા અને સમાન અધિકારો માટે લડવાનો સંકલ્પ કરીએ.


સૌ દેશવાસીઓને ૭૩માં ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ 🇮🇳🇮🇳🇮🇳

આ ગણતંત્ર દિવસ પર આપણા ગૌરવપૂર્ણ 

ભૂતકાળને યાદ રાખીને આત્મનિર્ભર ભારતના સપના માટે સાહસપૂર્ણ પરિશ્રમ કરીએ.


ગણતંત્ર દિવસની આપ સહુને હાર્દિક શુભકામનાઓ!

આ દિવસ દેશ પ્રત્યેની જવાબદારીઓ યાદ કરવાની

સાથે બંધારણના મૂલ્યોની સુરક્ષા માટે પ્રતિબદ્ધતા

દર્શાવાનો છે. આપણે બંધારણના બિનસાંપ્રદાયિક્તા,

ન્યાય, સમાનતા, સ્વતંત્રતાના આદર્શોને આત્મસાત કરવા પડશે.

પ્રત્યેક દેશવાસીને દુનિયાના સૌથી મોટા ગણતાંત્રીક રાષ્ટ્રના નાગરિક હોવાનો ગર્વ હોવો જોઈએ.


ગર્વ કરો કે તમે એવા દેશમાં રહો છો કે...

જેનો એક સમૃદ્ધ ઇતિહાસ અને વારસો છે.


🦚 હેપી ગણતંત્ર દિવસ 🦚આય લવ માય ઈન્ડિયા

વન્દે માતરમ !!

વિશ યુ હેપ્પી રિપબ્લિક ડે !પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છા


આઝાદી લેવાની નથી પણ આપવાની વાત છે.

૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા


૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ

આજે, ચાલો યાદ કરીએ

આપણા દેશનો સુવર્ણ વારસો

અને ભારતીય હોવા માટે ગર્વ અનુભવો.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post