Shu Mitro Tame Pan Goti Rahya Chho Chamunda Maa Status, Quotes, Whishes & Shayari in Gujarati?
Namskar Mitro Aapnu Swagat chhe Suvichar ki dayri website ma ane aje apne aa post ma joisu ke Maa chamunda vishe status, quotes, shayari & Wishes In Gujarati ma.
Also People Search This Post With Diffrent Query - CHAMUNDA MAA, CHAMUNDA MAA AARTI, chamunda maa birthday date, chamunda maa bio, chamunda maa bio instagram, chamunda maa beej mantra, chamunda maa bhajan, chamunda maa chalisa lyrics in gujarati, chamunda maa chotila, chamunda maa mantra in english, chamunda maa gujarati status, chamunda maa good morning images, chamunda maa hashtag, chamunda maa instagram bio, chamunda maa ka mantra, chamunda maa na status, chamunda maa quotes in gujarati, chamunda maa quotes in hindi, chamunda maa shayari hindi, chamunda maa shlok, chamunda maa status, chamunda maa stylish name, chamunda maa shayari gujarati, chamunda maa whatsapp status, chamunda maa wishes in gujarati & chamunda maa wishes.
Chamunda Maa Status, Quotes, Whishes & Shayari in Gujarati -
![]() |
Chamunda Maa 4k WallPaper |
CHAMUNDA MAA AARTI -
Chamunda Maa Chalisa lyrics in Gujarati -
શ્રી ચામુંડા ચાલીસા॥ દોહરો ॥ચામુંડા જયકાર હો, જય જય આદિ માત !પ્રસન્ન થાઓ પ્રેમથી, ભમતી ભુવન સાત !જય ચામુંડા જય હો માતા, દુ:ખ હરી આપો સુખ શાતા.ત્રણે લોકમાં વાસ તમારો, તુહિં એક હો સાથ અમારો.ચંડ મુંડનાં મર્દન કીધાં, અસુર ગણોનાં રક્ત જ પીધાં.હાથે ખડગ ને ત્રિશૂળ બિરાજે, સિંહ ઉપર તુ જનની રાજે.હાહાકાર અસુર ગણ કરતા, જ્યાં માં તમારાં ચરણો પડતાં.હું હું નાદે યુદ્ધ તુ કરતી, શત્રુ હણી અટ્ટહાસ્ય તુ કરતી.યુગે યુગે અવતાર તુ ધરતી, ભાર ભૂમિનો સઘળો હરતી.સંતજનો ને ઋષિઓ પુકારે, દેવગણો પણ શરણે તારે.જય ચામુંડા જય કંકાલી, તુહિં અંબિકા તુહિં કાલી.મંગલમયી તુ મંગલ કરજે, ભવ ભવ કેરાં દુખડાં હરજે.અસુર ગણોને તેં જ વિદાર્યા, દેવગણો ભયહીન બનાવ્યા.ભક્તજનો ને નિર્ભય કરતી, સઘળા એનાં સંકટ હરતી.હ્ર્રીં ચામુંડા શ્રી કલ્યાણી, દેવ ને ઋષિગણ થી અજાણી.કોઈ ના તારો મહિમા જાણે, બ્રહ્મા વિષ્ણુ શિવ સૌ પ્રમાણે.દે બુદ્ધિ હરી લે સહુ સંકટ, ભકતો સમરે થાય તુ પરગટ.જય ૐકારા, જય હુંકારા, મહા શક્તિ જય અપરંપાર.જગદંબા ન વાર લગાવો, પુકાર સુણી દોડી આવો.દુઃખ દરિદ્રતા મૈયા કાપો, સંકટ હરીને આનંદ સ્થાપો.જય શંકરી સુરેશ સનાતન, કોટિ સિદ્ધિ કવિ માત પુરાતન.કલિ કાળમાં તુહિં કૃપાળી, તુ વરદાતા તુહિં દયાળી.તુ આનંદી આનંદ નિધાન, તુ જશ આપે અરપે તુ માન.વિદ્યા દેવી વિદ્યા દોને, જડતા અજ્ઞાન સૌ હરી લોને.પળ પળ દુઃખ ના વિષ જ ડંખે, બાળક તારું અમરત ઝંખે.પ્રલયકાળે તુ નર્તન કરતી, સહુ જીવોનુ પાલન કરતી.મેધ થઇ મા તુ ગર્જતી, અન્નપુર્ણા તુ અન્ન અર્પતી.સહસ્ત્ર ભૂજા સરોરૂહ માલિની, જય ચામુંડા મરઘટવાસિની.કરુણામૃત સાગર તુહિં દેવિ, જ્યોતિ તમારી સોહે દેવી.જય અંબિકા ચંડી ચામુંડા, પાપ બધાં વિરાદે તુ ભૂંડા.એક શક્તિ તુ બહુ સ્વરૂપા, અકથ ચરિત્રા શક્તિ અનુપા.જય વિદ્યા જય લક્ષ્મી તુ છે, જય ભક્તિ અમ જ્ઞાન જ તુ છે.અખિલ નિખિલમાં તૂ ઘૂમનારી, સકલ ભવનમાં તુ રમનારી.હું હું હું હુંકાર કરતી, સર્જન કરતી વિસર્જન કરતી.હાથમાં ચક્ર ને ત્રિશૂળ શોભે, નીરખી અસુર દૂર દૂર ભાગે.ૐ ઐં હ્ર્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચે, ત્રણે લોક તુજ કરુણા યાચે.કૃપા કરી મા દર્શન દેજો, પાપ અમારાં સર્વ બાળી દેજો.તુ સ્વાહા તુ સ્વધા સ્વરૂપા, યજ્ઞ તુ યજ્ઞની તુજ છે ભોક્તા.તુ માતા તુ હવિ ભવાની, તારી ગતિ કોઈએ ન જાણી.બ્રહ્મા વિષ્ણુ સદાશિવ પુજે, તુજ વિણ કોઇને કાંઇ ન સુઝે.સ્તુતિ કરે સૌ ભક્ત અખંડે, તુ બ્રહ્માંડે ઘૂમતી ચામુંડે.ક્ષમા કરો મા ભૂલ અમારી, યાચી રહ્યા મા ! દયા તમારી.|| દોહા ||સચરાચરમાં વ્યાપિની, ચામુંડા તું માતકૃપા કરી જગદંબે, દેજો અમને સાથ.
chamunda maa ka mantra -
Chamunda Maa Styles Names -
- ।। मा चामुंडा सदा सहायते ।।
- राजा चामुडा
- 𝓒𝓱𝓪𝓶𝓾𝓷𝓭𝓪 𝓼𝓪𝓻𝓴𝓪𝓻
- Raja Chamunda Vala
- Chαᴍบndα
- Jay chamunda maa
- 𒆜Chⱥmun∂ⱥ𒆜
- Raja chamunda vada
- jay maa chamund
- JAY CHAMUND MAA
- Jay chamunda
- Raja chamunda
- Blising of ma chamund
- Chamunda
- Chamunda krupa
- જય હનુમાન દાદ
- CHAMUNDA છોરું
- 𝑹𝒂𝒋𝒂𝒄𝒉𝒂𝒎𝒖𝒏𝒅𝒂
- Chamun
- Chamunda jiv
- RAJA Chamunda
- Chamunda chhoru
- Maa 𝓒𝓱𝓪𝓶𝓾𝓷𝓭𝓪
- Chhamunda
- Raja Chamunada
- Ma chamunda sada sahayte
- ।। मा चामुंडा सदा सहायते
- chamunda sada sahayte
- રાજા સિકોતર
- 👑રાજા 👑માં ચામુંડા
- ચામુંડા માં
- chanumda ma✿♡‿♡
- ચામુંડા સદા સહાયતે
- ⌁chamunda⌁
- જય ચામુંડા માં🙏🚩
- Kuldevi❤️🙏
- Mr. ચામુંડા VALA
- Chamumda sada sahayte
- i love my mom dad
- chamuda
- Chamunda ma status
- 👑રાજા👑જય ચામુંડા માં🙏🚩
chamunda maa Instagram hashtag -
chamunda maa quotes in gujarati -
થાકીને બેસવાની છૂટ છે,હારીને નહીં!! જય માતાજી !!।। જય ચામુંડા માં ।।
ના કોઈ સીમા રાખો,
ના કોઈ વીમા રાખો,
બસ જીવો ત્યાં સુધી ઈચ્છાઓ ના
ઘોડા ધીમા રાખો...!!!
!! જય માતાજી !!
કોણ કહે છે મારી ચામુંડા
સાંભળતી નથી સાચા દિલથી
ટહુકો કરી જો માં ચામુંડા જરૂર સંભાળશે.
!! જય ચામુંડા માં !!
મારી આ નાનકડી દુનિયા ના
સોઉથી મોટો હિસ્સો છો તમે માતાજી...@
!! જય ચામુંડ !!
chamunda maa shayari gujarati -
જય અમારી કુળદેવી ચામુંડાદેવી ચામુંડા માં...!! જય હો માં ચામુંડા કી !!
દુનિયા તો તમને ગણું બધું કહેશે પણ એનો
જવાબ તો મારી ચોટીલા વાળી માં ચામુંડા..
માં ચામુંડા ઉપર એટલો વિશ્વાસ છે ને કે,
એને આવવું જ પડશે...!!
।। मा चामुंडा सदा सहायते ।।
દુઃખ પડે ને તો માં ચામુંડા ને
યાદ કરો તો
અરધા વેળે આવી ને ઉભી રે
માં ચામુંડા !!
𝓒𝓱𝓪𝓶𝓾𝓷𝓭𝓪 𝓼𝓪𝓻𝓴𝓪𝓻
મારા જીવન છેલો આધાર
માં ચામુંડા...!!
𒆜Chⱥmun∂ⱥ𒆜
જ્યાં સુધી શ્વાશ છે ત્યાં સુધી
વિશ્વાસ છે માં ચામુંડા પર.
Maa 𝓒𝓱𝓪𝓶𝓾𝓷𝓭𝓪
મારુ હાચુ ધન દોલત માં ચામુંડા છે,
પછી રૂપિયા ની મારે
સુ જરૂર છે..!!
જય ચામુંડા માં🙏🚩
સુખ હોય કે દુઃખ
મારી તને પૂજવાની
જગત મોને કે નો માને.
👑રાજા 👑માં ચામુંડા
chamunda maa wishes in gujarati -
કોઈ હસ્તી ના સહારે નહિ સાહેબ,પણ મારી ચામુંડા ના સહારેમારુ નામ બન્યું છે...!!⌁chamunda⌁
મને વિશ્વાસ છે,
" માં ચામુંડા " મારી સાથે છે.
એટલે ફરક નથી પડતો,
કોણ મારી સામે છે..!!
👑રાજા👑જય ચામુંડા માં🙏🚩
મને તારા થી વધારે વ્હાલું
!! કોઈ નથી ચામુંડા !!
Raja Chamunda Vala
તમારા થી સારું તો કોઈ નથી માં
ચામુંડા આ મતલબી દુનિયા માં..!!
Chamunda krupa 🙏🚩
હજારો મહેફિલે હે ઓર લાખો મેલે હેં,
જહાં "માં ચામુંડા" નહિ વહાં હમ અકેલે હે.
।। मा चामुंडा सदा सहायते ।।
READ ALSO THIS - 101+ Meldi Maa Status, Quotes & Shayari Gujarati | Meldi Ma sada sahayate
એક તારો પ્રેમ સાચો છે મારી માં ચામુંડા
બીજા માં તો ઘણી શરતો છે...!!!
JAY CHAMUND MAA
એમના જીવન માં ક્યારેય અંધારું ના થાય
જેમના દિવસ ની શરૂઆત માં ચામુંડા ના
નામ થી થતી હોય...
CHAMUNDA છોરું
READ MORE - 101+ Mogal maa shayari gujarati text - મોગલ માં શાયરી Texts
Post a Comment