[1 December] World AIDS Day Essay in Gujarati - વિશ્વ્ એઇડ્સ દિવસ

World AIDS Day Essay in Gujarati - નમસ્કાર મિત્રો આજની આ પોસ્ટ માં આપણે જોઇશુ World AIDS Day Essay in Gujarati (વિશ્વ્ એઇડ્સ દિવસ નિબંધ). જે આશા રાખું છું તમને ઉપયોગ માં આવશે.


World AIDS Day


વિશ્વ્ એઇડ્સ દિવસ નિબંધ


એઇડ્સ એ વર્તમાન યુગની સોઉથી મોટી સ્વાસ્થ્ય સમસ્યા પૈકીની એક છે. એઇડ્સ એક રોગચાળો છે જ સમગ્ર વિશ્વ્ માં ફેલાયેલો છે. એચ.આઈ.વી. (Human Immunodefficiency Virus) એઇડ્સ વિષે જાગૃતિ એ એઇડ્સથી બચવાનો એક માત્ર રસ્તો છે.


લોકોને એઇડ્સ પ્રત્યે જાગૃત કરવા અને આ ગંભીર બીમારીથી બચવા માટે દર વર્ષે 1 December ના વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી ની શરૂઆત 1988 થી થયી હતી. વિશ્વ એઇડ્સ દિવસ પર વિવિધ ઉજવણી અને જાગૃતિ કાર્યક્રમો આયોજન કરવામાં આવે છે. 


જાગૃતિ અંતર્ગત લોકોને એઇડ્સના લક્ષણો, સારવાર અને કારણો વગેરે વિશે માહિતી આપવામાં આવે છે. વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે વિવિધ જગ્યાએ રેલી અને સેમિનાર યોજવામા આવે છે. એઇડ્સ પીડિત લોકો પ્રત્યે ભાવના વ્યક્ત કરવા માટે લોકો આ દિવસે લાલ રીબીન પહેરે છે. અને લાલ રીબીન એ એઇડ્સ ની નિશાની તરીકે પણ ઓળખવામાં આવે છે.


World AIDS Day Quotes & Status

હે નારા એઇડ્સના દિવસે,

સમગ્ર વિશ્વ એઇડ્સ મુક્ત રહે.

World Aids Day


સલામતી સાથે મિત્રતા કોણ તોડશે,

તે પણ એક દિવસ દુનિયા છોડી જશે.


વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી

આ વિશે લોકો

જાગૃત કરવા



READ MORE - [26 November ] National Milk Day in Gujarati | રાષ્ટ્રીય દૂધ દિવસ 2022 

 

 

Post a Comment

Previous Post Next Post