101+ Mogal maa shayari gujarati text - મોગલ માં શાયરી Texts

Mogal maa shayari gujarati text - નમસ્કાર મિત્રો આજે આ પોસ્ટ માં માં મોગલ વિષે વાક્યો જે તમે સોશ્યિલ મીડિયા માં શેર કરી શકો છો.

Mogal maa shayari gujarati text
Mogal maa shayari gujarati text

મોગલ માં એ હિન્દૂ ધર્મ ના દેવી છે. જેને કેટલાય લોકો આઈ મોગલ માં તરીકે પણ ઓળખે છે. દરેક ધર્મ માં આઈ (દેવી) હોય છે.ખાસ કરીને માં મોગલઆહીર અને ચારણ સમાજ મહત્વ નું સ્થાન દેવી તરીકે આપે છે.કેવાય છે કે આઈ મોગલ માં કોઈ એક સમાજ નહિ પણ 18 વરણ ની આઈ છે.મોગલ માં ના પિતા નું નામ ‘દેવસુર ધાંધણીયા’ અને તેમની માતાનું નામ ‘રાણબાઈ માં’ હતું.મોં મોગલ નું જન્મ સ્થળ ભીમરાણા હતું.


મોગલ માં નું પ્રસિદ્ધ મંદિર ભાવનગર મહુવા તાલુકા ના ભગુડા ગામ માં આવેલ છે, જે કેવાય છે કે આશરે 450 વર્ષ જૂનું મંદિર છે.


તો મિત્રો Mogal maa shayari gujarati text,mogal maa story,jay mogal maa,મોગલ માં ના દુહા, મોગલ માં ના પરચા,માં શાયરી ગુજરાતી,મોગલ માં નો ઈતિહાસ,જય માં મોગલ ટેટસ,મોગલ મા ના ફોટા,મોગલ માં ના ગીત lyrics. આમ અલગ અલગ શબ્દો થી સર્ચ કરતા હોય છે.


Mogal Ma Styles Short Name - 

  • ꧁Ⓜ︎Ⓞ︎Ⓖ︎Ⓐ︎Ⓛ︎꧂
  • आई मोगल सदा सहायते
  • ༺MØgⱥl༻
  • Mögäł čhhöřü
  • મોગલ કૃપા કેવલમ🔱🚩
  • મોગલ સદાય સહાયતે
  • 🙏𝓙𝓪𝔂 𝓶𝓪 𝓶𝓸𝓰𝓪𝓵🙏
  • मा मोगल
  • MOGAL SARKAR
  • ~MΩGΔL_ѕαякαя.🙏🏻
  • આઈ મોગલ
  • જય માં મોગલ
  • Mogal choru
  • Maa mogal sada sahayte
  • Mogal nu rajavadu
  • *જય માં મોગલ*❤️🙏🏻💫
  • Jay mogal maa
  • તુહી માં મોગલ
  • *माँ मोगल सढा सहायते*🙏🏻🚩
  • Jay MA mogal
  • Bhagudavali__maa_mogal
  • M๏gสℓ
  • Jya mogal
  • 🇮  🇱 🇴 🇻 🇪  🇾 🇴 🇺  ♥️
  • મોગલ છોરૃ
  • Jay mogal
  • Mogal maa no ladko
  • Mógâĺ
  • Jay MoGaL 🙏
  • Jay maa mogal
  • MOGAL krupa
  • જય સોનલ માં
  • Mogal sarkar
  • MOGAL ARMY
  • Ma
  • Sonal maa
  • Khodal raj
  • 🔱 જય માં મોગલ 🔱
  • MOGAL CHORU
  • Choru hindi me
  • મોગલ માં
  • Son of mogal 🙏
  • Maa mogal sada shayte
  • Mogal 🙏
  • ‼️ આઈ મોગલ ‼️
  • Mogal sada sahayatr
  • 💫mogal💫
  • Mogal sada shayate
  • Jai Maa Mogal
  • मोगल सदा सहायते
  • મોગલ
  • Mogal sada shayate
  • Jai Maa Mogal
  • मोगल सदा सहायते
  • મોગલ સદા સહાયતે
  • M_O_G_A_L__NO__L_A_D_L_O
  • માંગલ હી મંગલમ્
  • 🇷 🇦 🇯 🇦 MOGAl
  • Government mogal


Mogal maa shayari gujarati text -

દુનિયા મારા દુઃખોની ખોજ માં છે,
અને હું મારી માં મોગલ ની મોજ માં છું.

નમું તો માત્ર મારી
માં મોગલ નેજ બાકી
બીજાને તો કાયદેસર નમાડું જ..!!!

સિંહ નું ક્યારેય ટોળું ના હોય
અને મારી માં મોગલ
નું દીધેલું થોડું ના હોય હો વાલા.

કાયર નથી અમે કે
પાછળ થી વાર કરીયે
માં મોગલ ના છોરું છીએ.

દુનિયા એનું શું બગાડવાની
જેના માથા પર મારી
માં મોગલ ના
ચરણોમાં નામે છે.

જાગું ત્યારથી જલસા અને
સુતા ભેગું સુખ મને મળ્યા
માં મોગલ મારે સેનું દુઃખ.

હારવાનો કોઈ દર જ નથી
પણ હમણાં લડવાની કોઈ ઈચ્છા નથી
માં મોગલ ના છોરું છીએ
બાદશાહ જેવા ને ઉતરવા દો
પ્યારા ને મારવાનો અમને પણ કોઈ શોખ નથી,
JAY MAA MOGAL

સાહેબ જ્યાં મારી 
મોગલ ના કંકુ ના
પગલાં પડે ને ત્યાં
મુશ્કેલી તો શું
ચોઘડિયા નો કાળ
પણ ના નડે.

જાલી મારુ બાવડું હવે
મોગલ માં તું ના મેલજે
દયા રાખી તારા બાળ પર
તારા બાળ ની લાજ રાખજો.

સવારે બોલે ના પડવા દે રાત
ઘડિયાળ ના કાંટા ની પહેલા પોંચે
મારી મોગલ માં...!!!

જય માતાજી 
દી ઉગે ને દાન કરે...
ધબકે ઘી ની ધાર...
સોઉ મેમાન ને સરખા ઘણે...
ઈ મારી માં મોગલ નો એંધાણ.

જેના લેખ માં મોગલ લખતી હોય
ને એને કાયમ લીલા લેર જ હોય વાલા.

કિસ્મત ભલે ને સાહેબ આપડાને
દગો આપે પણ જયારે માં મોગલ શક્તિ
સાથ આપશે ને ત્યારે જિંદગી બદલી નાખશે.

માં મોગલ ના આશીર્વાદ સાથે હોય
અને કાર્ય માં વિઘ્ન આવે એવું બને ખરું 
માં મોગલ છોરું ની સાથે જ હોય.

'માં મોગલ'

બસ...
તારા સિવાય કોઈ બીજા
સામે હાથ ના ફેલાવું
એટલી તાકાત આપજે.
AAI MOGAL MAA

દુનિયા બોલે એ થાય કે ના થાય
પણ મારી ભગુડા ની માં મોગલ
બોલે એટલે એ ફાઇનલ થાય.

હું શું વેચી ને તને ખરીદું
એ જિંદગી મારુ તો
આંખુ આયુષ્ય જ ગીરવે પડ્યું છે
મારી માં મોગલ આ ચરણો માં.

ધર્મ અને કર્મ તો અમને
મોગલ માં શીખવાડે વાળા
મોત નો તો દર નથી
કેમ કે સરકાર અમારે
ભગુડા લાગે વાલા...

જય માં મોગલ માં... 

આખી દુનિયા પણ
ટૂંકી પડે હો સાહેબ જયારે
વાત મારી માં મોગલ ની આવે.


Post a Comment

Previous Post Next Post