Meldi Ma Status, Quotes, Shayari Gujarati - નમસ્કાર આપણું સ્વાગત છે સુવિચાર કી ડાયરી વેબસાઈટ માં.મિત્રો આ પોસ્ટ માં તમને માં મેલડી વિશે meldi maa quotes, meldi maa Status, meldi maa Shayari, મેલડી સદા સહાયતે, raja meldi stylish name,jay meldi maa stylish name, meldi maa name logo, meldi maa gujarati shayari, meldi maa gujarati status.
![]() |
Meldi Maa Status |
તો ચાલો મિત્રો હવે આપણે માં મેલડી વિષે ફોટો વાક્યો અને અન્ય ઘણું બધું જોઈએ.
Meldi Ma Short Styles Name
- 🅹🅰🆈 🅼🅰 🅼🅴🅻🅳🅸
- ꧁☬⋆jay meldi maaa⋆☬꧂
- માં મેલડી સદા સહાયતે
- ༒乂👑𝙍𝙖𝙟𝙖❤𝙢𝙚𝙡𝙙𝙞👑乂༒
- ꧁༒♛Raja🙏Meldi🙏Vala 🙏♛༒꧂
- 🅼🅴🅻🅳🅸 sarakar
- M𝕖ℓd͢͢͢i 🙇❤️🌏
- @Søn of mĕläđı
- રાજા મેલડી
- ⚔️ મેલડી__સદા 👑 સહાયતે 🙏
- Meldi sarkar
- मां मेलडी सदा सहयते
- [̲̅M][̲̅e][̲̅l][̲̅d][̲̅i]
- MR meladi vada
- Jay Meldi Maa
- ◦•●◉◦•●◉✿𝙈𝙀𝙇𝘿𝙄 ✿◉●•◦
- _રાજા_મેલડી_હાઇકોર્ટ_મેલડી_
- Mr. Meldi vada
- Son of meldi
- King 👑of the meldi Sarkar
- Ⓜⓔⓛⓓⓘ ⓜⓐ
- Power of meldi
- Mr tiger maldi vada
- 亗Rᴀᴊᴀ★Mᴇʟᴅɪ亗
- 🔱 ᵐᵃᵃ M𝕖ℓd͢͢͢i sᴀᴅᴀ S̶a̶h̶a̶
- .♥️MELDI♥️.
- Søn of mĕläđı
- ⚔️ MELDI__SARKAR_👑
- જય શ્રી મેલડી માં🙏🙏
- માં મેલડી...❣️💓✨
- 👑King of nadiad👑 SHARMA
- Son of meldi ❤👑
- Bēlīēvē īn mëldī Mā
- MELDI❤️सरकार
- MELDI❤️सरकार࿐
- Meladi Sarkar ❤️🙇
Meldi maa instagram hashtag -
1.Meldi Ma Status
કોણ કહે છે કે તારા દરબાર માં માંગવાવાળા ગરીબ હોય છે, મારી મેલડી માંજે તારા દરબાર માં પહોંચી જાય છે ને એજસોઉથી મોટો ખુશનસીબ હોય છે.
![]() |
Meldi Ma Status |
ઘડિયાળ સરખા વારા તો ઘણા છે,
પણ સમય તો મારી માં મેલડી જ
સરખો કરે હો વાલા...!
![]() |
Meldi Ma Shayari |
2. Meldi Maa Shayari
![]() |
જય હો માઁ મેલડી |
![]() |
Meldi Ma Status |
🙏♥️ || જય સધી મેલડી માઁ || ♥️🙏👏જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી નો વિશ્વાસ છે.નિશ્ચિંત બની ને જીવું છું કારણ કે માઁ સધી મેલડીના આશીર્વાદ છે 👏 માઁ માઁ માઁ માવતર🙏♥️ || માવતર સધી મેલડી માઁ || ♥️🙏
![]() |
Meldi Ma Status, Quotes, Shayari Gujarati |
*༺꧁ 🌺જय જહુ માઁ🌺 ꧂༻*
🙏દુનિયા બોલે તે થાય કે ના થાય પણ મારી માઁ જહું ☝બોલે તે ફાઈનલ થાય✔️💯
❣️માવતર સધી 🌺મેલડી માઁ ❣️
![]() |
Meldi Ma Status, Quotes, Shayari |
💗જીંદગી તો સૌને વાલી..🙏
❣️ મારા વાલા...🙏
☝મને તો મારી...🙏
👉માઁ મલડી વાલી....🐐
🙏માવતર સધી મેલડી માઁ 🙏
વિશ્વાસ✊🏻 છે મને,
મારી મેલડી👏🏻 પર,
મારી ઈચ્છાઓ👌🏻 કરતા,
એના નિણૅય....
વધુ સારા હશે👍🏻💖👑
Read This Also - 101+ Ramdev Pir Dada Quotes, Status & Shayari In Gujarati | રામદેવપીર દાદા
Meldi maa Shayari photo
👑𝐑𝐀𝐉𝐀❤𝐌𝐄𝐋𝐃𝐈🙏𝐕𝐀𝐃𝐀👆
સ્વર્ગ माँ ના મળે એ🌌
સુખ તારા धाम માં છે 🏛🚩
મુસીબત ગમે તે હોય ☄
સમાધાન तारा નામ માં છે
👉 મારો આધાર મારી MELDII ❤️
મારી મેલડી નો સાથ હોય ને,
સાહેબ તો Nothing Is
Impossible In The World.
❤️💫મેલડી - મારો એક જ આધાર🚩🙇♂️📿
👑🔱મને પાવર છે મેલડી ના નામનો🦁💙
𝗟𝗜𝗙𝗘 𝗟𝗜𝗡𝗘 𝗠𝗘𝗟𝗗𝗜
જે દરે છે
એ જ રડે છે
બાકી મારી મેલડી માં ને નમવા
વાળા તો
ખુલા બટ્ટન રાખીને ફરે છે
જાય માં મેલડી.
મેલડી છોરું ની આંખમાંથી એક આંશુ નું ટીપું
પડે અને એ આસુંડા ને જોઈને એના કાળજા
માં કરોડો ટુકડા થાય ને બાપ એનું નામ
માં મેલડી...!!!
જેના દિવા સામે આંખ બંધ
કરીને બેસો ને સામે વાળા
નો ઇતિહાસ દેખાડી દે એજ
મારી માનીતી માં મેલડી...
Meldi Maa attitude shayari Gujarati
માયા તો ખાલી માનવી ને બદલી નાખે
પણ, સાહેબ મારી મહામાયા
મેલડી તો વિધાતા ના લેખ બદલી નાખે
Maa MeLDI SADA SAHAYTE...
બાપુ મેલડી વાળા
તું મારી માં મેલડી આગળ માથું
તો નમાવી જો એ તારા
આગળ આખી દુનિયા ના નમાવી દે
તો કહેજો વાલા...
Jay Meldi Maa
ખોટી વાહ અને પાછળથી ઘા
આપણા લોહી માં જ નહિ.
વાળા મને મારી માં મેલડી એ
કહ્યું છે તું ખાલી વટ થી જીવ બાકી હું જોઈ લઇસ.
મારા સુખ દુઃખ નું એક જ સરનામું
લાડકવાઈ મેલડી માં
જાણ થી પણ વધારે વાલી છે વાલી
મારુ માવતર...
Meldi maa caption
ભક્તિ માં જ શક્તિ છે શક્તિ માં જ સંસાર છે
આ ચૌદ બ્રહ્માંડ માં જેની ચર્ચા છે આજે એ જ
માં મેલડી નો રવિવાર છે...
માં મેલડી તારા નામ માં પણ કેટલી તાકાત છે
જે મને નથી ઓળખતા તે પણ હાથ ઊંચા કરીને કહે છે
કે ભાઈ
!! જય મેલડી માં !!
Meldi maa Quotes In gujarati
મેલડી ના પારખા ના
હોય વાલા..,,
નહીંતર નીચે ઘર ના
#તળિયે અને ઉપર ઘર
ના નળીયા ના રે વાલા
જય મેલડી
નથી રાજ કે રજવાડુ...
નથી ગાડી કે ગાડુ...
મારા આંગણે રમતી મેલડી એ જ મારુ રજવાડું.
સમય કલ સવારે
મજબૂત આવશે અને એ
પણ મારી મેલડી લાવશે
વિશ્વાસ છે મને...
READ MORE - [100+ New] Meldi Maa Bio instagram - મેલડી માં ઇન્સ્ટાગ્રામ BIO
Post a Comment