[Letest] Good Morning Gujarati 2023 - ગુડ મોર્નિંગ સુભેછા સંદેશ | good morning quotes in gujarati

કેમ છો મિત્રો મજામાં મિત્રો આજે હું તમારી સમક્ષ લાવ્યો છું good morning quotes in gujarati.


Good Morning Gujarati 2022 - સુપ્રભાત ની શુભેચ્છા આપના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણકે આપણા ગુજરાતી લોકો એવું માને છે કે જો શરૂઆત સારી થાય તો અંત પણ સારું નીવડે છે તેથી જો સુપ્રભાત આપણી સારી નીવડે તો આપણું આખો દિવસ સારો જાય છે એવું આપણે ગુજરાતી લોકો માને છે. તો આ કારણોસર આપણે આપણા સગા સંબંધીઓ આપણા મિત્રો ને શુભ પ્રભાત(Good Morning) ગુડ મોરનીંગ સંદેશ(Good Morning Message In Gujarati) મોકલવો જોઈએ.


Good Morning Gujarati 2022નીચે આપેલા સુપ્રભાત સંદેશ એ સુવિચાર સજ્જ, સારા વિચારો થી સજ્જ,હકારાત્મક વિચારોથી પણ સજ્જ છે તથા પ્રેરણા ભર્યા ગુડ મોર્નિંગ શુભેચ્છા સંદેશ છે.


તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ નીચે મુજબ કેટલાક Good Morning Gujarati 2022 અને good morning quotes in gujarati જેમાંથી તમે કેટલાક સુવિચાર પસંદ કરશો તો ત્યાં નીચે જ કોપી નું બટન આપેલ છે તો તમે ત્યાંથી કોપી કરીને તમારા સગા સંબંધીઓને અથવા મિત્રો ને મોકલી શકો છો તે ઉપરાંત વાક્યના નીચે ફોટો પણ આપેલ છે જો તમે તે ડાઉનલોડ કરવા માંગો છો તો ફોટો ઉપર ક્લિક કરીને તમે ફોટો પણ ડાઉનલોડ કરી શકો છો.


[Letest] Good Morning Gujarati 2022 -


સમય તમારા પર સર થાય,
તેથી પેલા તમે સમયસર થઈ જાઓ.! 


સમયની પાસે એટલો સમય નથી હોતો,
કે સમય તમને બીજી વખત સમય આપી શકે


તમારી કિંમત એટલીજ રાખો,
જેટલી સામે વાળો માણસ ચુકવી શકે જો
તમે મોઘા થઈ જશો તો એકલા પડી જશો...!!


“લાગણી” અને “લાપસી”

સામેવાળા ની પાચન ક્ષમતા ને જાણ્યા વગર પીરસવા ની ભૂલ ના કરતા સાહેબ..!
જય ગીરનારી...


દરેક દિવસે જીત તો નથી થતી

પણ દરેક દિવસે કરેલી મહેનત 

જીત બાજુ જરૂર લઈ જાય છે..!!


"નસીબ.."

માણસ આ શબ્દનો ઉપયોગ

જાતને છેતરવામાં માટે કરતો હોય છે...


બહુ મોટા સુખની

આશા-અપેક્ષા જ,

આપણા નાનાં-નાનાં નિર્દોષ સુખમાં અવરોધ બનતી હોય છે સાહેબ...


સુપ્રભાત good morning gujarati


 મેળવવા કે ગુમાવવા 

કરતાં સંભાળી રાખવું મહત્વનું છે.


જે સ્વભાવ થી જ વાકા હોય, 

તે શીક્ષા થી પણ નો સુધરે...


વટ રાખીને જીવવાનો કોઈ મતલબ નથી,

પણ નીતિથી જીવો તો આપોઆપ વટ પડશે.


આજની સાચી વાસ્તવિકતા


જાત માટે થાય તે દશઁન,

જગત માટે થાય તે પ્રદશઁન... 


યુવાની માં આંનદ નો અભાવ એ પીડા છે ...!!


વૃદ્ધાવસ્થામાં પીડા નો અભાવ એ આનંદ છે...!


 good morning સુવિચાર gujarati text

આવડત એવી રાખો કે

તમને હરાવવા માટે કોશિશ નહિ પણ

કાવતરા કરવા પડે.

😊❤️️🌞 – Have a great morning! 

Good Morning Gujarati 2023Good Morning Gujarati 2022

માણસ ગમે તેટલો સારો હોય એના વિશે ખરાબ બોલવા વાળા મળી જાય છે.
good morning quotes gujarati
good morning quotes gujarati


તમે એકલા રહેવાથી

એટલા દુઃખી નહિ થાવ

સાહેબ જેટલા ખોટો માણસ

સાથે રહેવાથી થશો.

😊❤️️🌞 – Have a great morning!

Good morning quotes in gujarati 2023
Good morning quotes in gujarati 2023


ભાવ વગરનો અહીં બધાને હાવભાવ છે,

પરિસ્થિતિ પ્રમાણે સૌને સ્વભાવ છે.

*Very Good Morning🌅*


માનવી બહુ સ્વાર્થી છે સાહેબ

પસંદ કરે તો અવગુણ જોતો નથી અને

નફરત કરે તો ગન જોતો નથી.

🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸


તક બધા માટે સમાન હોય છે,

પરંતુ તફાવત એટલો છે.

એક સકારાત્મક વ્યક્તિ પરિણામ આપે છે.

અને નકારાત્મક વ્યક્તિ બહાના આપે છે.

Good Morning🌄


good morning shayari gujarati love


આ શું જમાનો છે

કોઈ ની પ્રાર્થના પૂર્ણ કરવા

ફૂલ ને મુરજવું પડે છે.

*Very Good Morning🌅*


કર્મ બહુ જ સમજી વિચારીને કરજો સાહેબ,

કારણ કે ન તો કોઈની દુઆ ખાલી જાય છે

ન તો કોઈના નિસાસા.

😊❤️️🌞 – Have a great morning!


કિંમતી તો ઘણું બધું હોય છે જીવનમાં

પણ દરેક વસ્તુ ની કિંમત ફક્ત

સમય જ સમજાવી શકે છે સાહેબ.

Good Morning🌄


say good morning gujarati


બેઠક હમેંશા ત્યાંજ રાખજો

જ્યાંથી ઉભા થયા પછી પણ તમારી ઈજ્જત વધે

તમારું ખોદે ત્યાં નહિ સાહેબ.

*Very Good Morning🌅*


જ્યાં સુધી તમે તમારી જાત થી નહિ હારો

દુનિયાની કોઈ તાકાત નથી કે તમને હરાવી શકે.

*Very Good Morning🌅*


સત્ય કોઈપણ વ્યક્તિ ને વધુ સુધારવા જસો તો

તે દુશ્મન બને જશે.

😊❤️️🌞 – Have a great morning!


ગુસ્સા માં કરેલો ફેંસલો,

વ્યક્તિ ને પોતાને જ નુકસાન કરે છે.

Good Morning🌄


જીવન માં જ્યાં સુધી ખરાબ માણસો નો

અનુભવ ના થાય ને સાહેબ

ત્યાં સુધી સારા માણસ ની કદર નથી થતી.

*Very Good Morning🌅*


ગુડ morning msg


ભાવ વગરનો અહીં બધાનો હાવભાવ છે

પરિસ્થિતિ પ્રમાણે સૌનો સ્વભાવ છે.

😊❤️️🌞 – Have a great morning!


ભાવ વગરનો અહીં બધાનો હાવભાવ છે

પરિસ્થિતિ પ્રમાણે સૌનો સ્વભાવ છે.

Good Morning🌄


good morning gujarati suvichar


પરિવર્તન થી ક્યારેય ડરવું નહિ

જેટલું સારું તમે ખોઈ રહ્યા છો

એનાથી લાખ ગણું વધુ સારું મળશે.

*Very Good Morning🌅*


ગમે તેટલું ભેગું કરો પરંતુ

જો તમે આજ શોખ માટે વાપરી નથી સકતા

તો તમે ધન ના મલિક નથી

પણ ચોકીદાર જ છો.

😊❤️️🌞 – Have a great morning!


સમાજ ના બજારમાં સલાહ

એકદમ હોલસેલના ભાવે મળે છે

અને જો સહકાર માંગીયે તો

વ્યાજે મળે છે.

Good Morning🌄


જરૂરી નથી કે

સૌ કોઈ આપણને સમજી શકે

ત્રાજવું તો ફક્ત વજન માપી શકે છે

ક્વોલિટી નહિ.

*Very Good Morning🌅*


વ્યક્તિ ના પરિચય ની શરૂઆત

ચહેરા થી ભલે થતી હોય

પણ તેની સંપૂર્ણ ઓળખ તો

વાણી થી જ થાય છે.

Good Morning🌄


પોતાના દરેક અનુભવ થી શીખતાં રહો

કેમ કે તમારી જીન્દીગીમાં ફેરફાર

તમારા સિવાય દુનિયાનો

કોઈ વ્યક્તિ નહિ શકે.

*Very Good Morning🌅*


આકાશ નો તહેવાર છે

એ આકાશ સુધી સીમિત રાખો,

હું તને કાપું તું મને કાપે

એ પતંગ સુધી જ રાખજો.

😊❤️️🌞 – Have a great morning!


નાસમજ હોવું વધુ સારું

ગેરસમજ રાખવા કરતા.

*Very Good Morning🌅*


good morning gujarati quotes


જિંદગીમાં મળે તો ઘણું છે

પણ સાહેબ

આપડે ગણતરી એની કરીયે છીએ

જે નથી મળતું.

Good Morning🌄


લોકો ખોટું કરતી વખતે

ડાબે-જમણે આગળ-પાછળ

જોઈ લેતા હોય છે બસ

ઉપર જોવાનું ભૂલી જાય છે.

🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸


જીવનમાં માણસ

સત્ય શોધવા પ્રયત્ન નથી કરતો

પણ પોતે જે મને છે,

એને જ સત્ય સાબીત કરવા ઝઝૂમે છે.

*Very Good Morning🌅*


સ્મિત કરતો ચહેરો

તમારી શાન વધારે છે

પરંતુ સ્મિત સાથે કરેલું કાર્ય

તમારી ઓળખ વધારે છે.

Good Morning🌄


માણસ હંમેશા એમ વિચારે છે કે

ભગવાન છે કે નહિ

પણ ક્યારેય એમ નથી વિચારતો કે

પોતે માણસ છે કે નહિ.

🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸


good morning quotes about life in gujarati


પોતાના કર્મ ના ફળ થી તો,

ખુદ ગંગાપુત્ર ભીષ્મ પણ નથી બચી શકયા,

અને લોકો એમ વિચારે છે કે

ગંગામાં સ્નાન કરવાથી આપણા પેપ ધોવાઈ જશે.

*Very Good Morning🌅*


એટલી સમજણશક્તિ તો,

આપણા માં હોવી જોઈએ કે,

અંતરમાં કોને રાખવા અને

કોનાથી અંતર રાખવા.

😊❤️️🌞 – Have a great morning!


સ્વભાવ સારો રાખવાથી દુનિયા ભાવ પૂછતી નથી

જરૂર જણાય ત્યારે તીખો પણ કરવો પડે છે

કારણ કે ચમત્કાર વગર નમસ્કાર થતા નથી.

🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸


અહીંયા તો સંબંધ સંબંધમાં ફેર હોય છે

ક્યાંક લાગણી ની જરૂર હોય છે,

તો ક્યાંક જરૂર હોય ત્યાં સુધી જ લાગણી હોય છે.

Good Morning🌄


મુશ્કેલી માં જે અનુભવ અને શીખ મળે છે.

એ દુનિયા ની કોઈ શાળામાં

શીખવવામાં આવતું નથી.

Good Morning 🙂


આપણે બસ ભગવાનની નજરમાં

સાચા હોવા જોઈએ સાહેબ

બાકી દુનિયા નજર તો

સમયની સાથે બદલાતી જ રહે છે.

🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸


good morning best gujarati suvichar


જીવવું થોડું ને મનમાં શું લેવું...?

બધું જ આપણું એ ભ્રમમાં શું રહેવું.

Good Morning 🙂


વખાણ હોય છે વહાણ

ભાર વધી જાય એટલે ડુબાડે છે.

😊❤️️🌞 – Have a great morning!


ઢંઢેરો પીટ્યા વગર

કરતી કોઈની મદદ

એ જ સાચી માનવતા છે.

🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸


મૌન રહીને સંભાળી લો

તમારું અપમાન સાહેબ,

જવાબ દેવાનું કામ તમે

સમય પાર છોડી ડો..

Good Morning 🙂


ખોટું લાગી જાય એવું

સત્ય જરૂર બોલજો પણ

સત્ય લાગે એવું ખોટું ક્યારેય નહિ બોલતા.

*Very Good Morning🌅*


બીજાની શિખામણ કરતા

પોતાની જાતે કરેલી મથામણ

જીવનમાં વધુ કામ આવતી હોય છે.

Good Morning 🙂


સંબંધ

ભલે ગમે તે હોય

પહેલી સરત છે ભરોસો.

😊❤️️🌞 – Have a great morning!


ખરાબ પરિસ્થિતિ માંથી

પસાર થયેલો વ્યક્તિ,

ક્યારેય કોઈનું ખરાબ કરવાંની

ભૂલ નથી કરતો.

*Very Good Morning🌅*


તમે બસ

પૈસા બનાવો સાહેબ

સંબંધ લોકો ખુદ બનાવશે.

🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸

 

કોઈ તમારી સાથે સારી રીતે ના વર્તે 

એની પાછાળ બે કારણ હોય છે

કાંતો એ વ્યક્તિ ને તમારી કદર નથી અથવા

એને તમારી જરૂર નથી સાહેબ.

🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸


માણસ પોતાના ખરાબ સમય ને તો ભૂલી જાય છે

પરંતુ ખરાબ સમય માં ખરાબ વર્તન કરનારને

ક્યારે નથી ભૂલતો.

Good Morning 🙂


બીજાની શિખામણ કરતા

પોતાની જાતે કરેલી મથામણ

જીવનમાં વધુ કામ આવતી હોય છે.

😊❤️️🌞 – Have a great morning!


જે મનુષ્ય હ્રદયમાં સાચી માનવતા હોય,

તેની વિચારધારા એવી જ હોય છે કે,

મને મળેલું દુઃખ કોઈને ન મળે અને 

મને મળેલું સુખ બધાને મળે.

🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸


સંબંધ માપવા ના કોઈ ત્રાજવા નથી હોતા સાહેબ

એ તો તમારું વર્તન જ કહી દે છે.

કોણ કેટલું કિંમતી છે.

Good Morning 🙂


પારકા માટે પગથિયું બની શકો તો કઈ નહિ

પણ ચાલનારા માર્ગમાં

ખાડારૂપ તો ન જ બનશો.

🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸


અત્યારે જમાનો

એક જ વાત પાર ચાલે છે,

હું કહું એમ કરો તો તમે સારા

બાકી ખરાબ.

🌹 Good morning 🌹


સંબંધો ઝગડો કરવાથી નહિ પરંતુ

ઝગડો કેયા પછી

વાત ના કરવાથી થાય છે.

Good Morning 🙂


ભાગી જવાથી નહિ 

સામનો કરવાથી 

મુસકેટલી દૂર થાય છે.

🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸


તમારી ભૂલ કાઢનાર વ્યક્તિ ઓળખો

એક દિવસ એ જ

તમને ઉંચાઈઓ પાર પહોંચાડશે.

🌹 Good morning 🌹


ખોટા માણસો સાથે કરેલી દલીલ કરતા

સાચા માણસ સાથે કરેલું

એડજસ્ટમેન્ટ વધારે સારું હોય છે.

Good Morning 🙂


સારા અનુભવ થી ખરાબ માણસો

બદલાઈ કે ન બદલાઈ

પરંતુ ખરાબ અબુભવ થી સારા માણસો

ચોક્કસ બદલાઈ જાય છે.

🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸


ઘડિયાળ ની ચાવી ફેરવવાથી તો માત્ર

સાચો સમય મેળવી શકાય છે

સારો સમય મેળવવા માટે તો

એ ઘડિયાળ ની સાથે ચાલવું પણ પડે સાહેબ.

😊❤️️🌞 – Have a great morning!


મન ફાવે એવા ફોટો પાડો દોસ્ત

પણ કોઈ સાચા ને ખોટો ના પાડો.

🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸


ટૂંકું અને ટચ

સારા સંબંધની શરૂઆત

બે વ્યક્તિ ના નિર્ણયથી થાય છે

કોઈ એકના ખોટા નિર્ણયથી.

🌹 Good morning 🌹


સાજા થવું હોય તો

જેનાથી બીમાર થાય હોય

તેના ત્યાંગ કરવો પડે

પછી તે વસ્તુ હોય કે વ્યક્તિ હોય.

Good Morning 🙂


બધાને ભેગા કરવાની તાકાત

વિશ્વાસમાં હોય છે અને 

બધાને જુદા કરવાની તાકાત

વ્હેમ માં હોય છે.

🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸


જિંદગી રોજ મને શીખવે છે કે જીવતા શીખ

એક સાંધતા તેર તુટસે

પણ સીવતા શીખ.

😊❤️️🌞 – Have a great morning!


સમજણ ના દરવાજા

ઉમર પ્રમાણે નહિ

પરંતુ જવાબદારી પ્રમાણે ખુલે છે.

Good Morning 🙂


ચિંતા એટલે તમે જ વિચારેલી

તમારા થાકી જ ગેરમાર્ગે ચડેલી

કલ્પના શક્તિ.

Good Morning☀🌄🌅!


સંજોગો પ્રમાણે જીવતા શીખી જવું પડે છે

બાકી જિંદગી તો બધાને

પોતાની રીતે જ જીવવી હોય છે.

🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸


સુંદરતા દિલથી અને

સ્વભાવથથી હોય છે

બાકી આજકાલ તો લોકો એને

પૈસા અને કપડાથી માપે છે.

Good Morning☀🌄🌅!


સમર્થન અને વિરોધ

માત્ર વિચારો નો હોવો જોઈએ

વ્યક્તિ નો નહિ.

Good Morning☀🌄🌅!


જે સરખામણી કરવાનું

છોડી શકે છે,

એજ જીવનમાં સંતોષ મેળવી શકે છે.

Good Morning 🙂


થાય છે ભૂલ અહીં દરેકથી,

પણ અમુક જાણતા નથી અને અમુક માનતા નથી.

😊❤️️🌞 – Have a great morning!


જો નિભાવવાનો પ્રયત્ન

બંને તરફથી હોય છે

દુનિયા કોઈ સંબંધ

ક્યારેય તૂટતો નથી.

Good Morning☀🌄🌅!


સમજ અને ગેરસમજમાં

ક્યાં કોઈ ઝાઝો ફેર છે

સાહેબ એકમાં ભાન આવે છે

ને એકમાં ભાન ભુલાય છે.

Good Morning 🙂


ખુલાસો કરવાથી મન હળવું થાય પણ

ખોટી જીદ ને પકડી રાખવાથી

કોઈનું ભૂલ નહિ થાય.

🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸


જ્ઞાન રૂપિયા અને સુંદરતા નું ક્યારેય

અભિમાન ના કરશો કારણ કે

આ કુદરતની મૂડી છે ક્યારે

વ્યાજ સાથે પાછી લાય લે તેનું નકી નહિ.

Good Morning☀🌄🌅!


ઓળખાઈ જવાનો દર તો

જૂઠ ને હોય છે સાહેબ

સત્ય તો હંમેશા એવું જ ઈચ્છે છે કે

બધા મને ઓળખે.

Good Morning☀🌄🌅!


કોઈ પણ સત્ય નું પહેલું સ્વાગત

હમેંશા વિરોધથી જ થતું હોય છે.

🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸


સાચું બોલનારને કદાચ

જૂઠની ખબર ન હોય એવું બને પરંતુ

જૂઠું બોલનારને સો ટકા સત્યની ખબર હોય જ છે સાહેબ.

Good Morning 🙂


કિંમત અને મૂલ્ય માં ઘણું મોટો ફરક છે

સાહેબ 

કિંમત ચૂકવવી પડે છે અને મુલ્ક કમાવું પડે છે.

Good Morning☀🌄🌅!


સલાહ નહિ સાથ આપો

બાકી ખબર તો,

બધાને પડે છે કે શું 

કરવું ને શું ના કરવું.

🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸દર્દ, દુશમન અને દેવું, જેટલું વધારો

તેટલું તેનું પરિણામ ભયાનક હોય છે.

Good Morning 🙂


જે મન થી મજબૂત હોય છે એને

કોઈ ઝેર પણ મારી ના શકે

અને જે મન થી ભાંગેલા હોય એને

કોઈ દવા પણ બચાવી ના શકે.

Good Morning☀🌄🌅!


એક જમાનો હતો સાહેબ, જયારે લોકો

એકબીજાની પગમાંથી કાંટા કાઢતા

અને આજે લોકો એકબીજાના

રસ્તા પર કાંટા પાથરે છે.

🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸


માણસ જ માણસ નો રસ્તો કાપે છે સાહેબ

બિલાડી તો ખોટી બદનામ થઇ ગઈ છે.

Good Morning☀🌄🌅!


દિલથી કરેલી 100 વાતો નથી દેખાતી

પણ ગુસ્સામાં કહેલી એક વાત થી

લોકોને ખોટું લાગી જાય છે.

Good Morning 🙂


આજે લોકો ભેગું કરવા જીવે છે ને

પહેલા લોકો ભેગું રહેવા જીવતા હતા.

🌹 Good morning 🌹


     

આળસ એક એવું સુખ છે જેનું પરિણામ

ફક્ત દુઃખ અને દુઃખ જ છે.

Good Morning☀🌄🌅!


ભગવાન પાસે હંમેશા બે વસ્તુ મંગાવી

એક ભૂલ સુધારવા માટે મગજ અને

ભૂલ સ્વીકારવા માટે હિમંત.

Good Morning 🙂


અત્યારે જમાનો એક જ છે

વસ્તુ પર ચાલે છે.

"હું કહું એમ કરો"

"હું કહું એમ રહો"

તો જ તમે સારા નહીંતર સોઉથી ખરાબ.

🌹 Good morning 🌹


જે ઘા વાઘે અને તેમાં

લોહી ના નીકળે તો સમજી લેવું કે સાહેબ

ઘા કરનાર પારકા નહિ પણ પોતાના જ છે.

Good Morning☀🌄🌅!


સત્યને કોઈન સાથની જરૂર નથી હોતી

તેની આંગળી તો ભગવાને જ પકડી છે

અને પ્રામાણિકતાને પુરાવાની જરૂર નથી હોતી

સમય જ બધું પુરવાર કરે છે.

🌹 Good morning 🌹


યાદ રાખજો સારું ના કરી શકો તો

કઈ નહિ કોઈનું ખોટું કરવાનું

ક્યારેય ના વિચારસો.

Good Morning☀🌄🌅!


સેવા બધાની કરો પણ

આશા કોઈ પાસેથી ના રાખો

કારણ કે સેવાનું યોગ્ય મૂલ્ય

ઈશ્વર ખુદ આપે છે, માણસ નહિ.

🌹 Good morning 🌹


જિંદગી પરીક્ષા લે છે,

સંબંધીઓ પેપર તપાસે છે,

અને સમાજ પરિણામ આપે છે.

Good Morning 🙂


જિંદગીમાં આગળ વધવું હોય તો

સાચા વ્યક્તિ ના કડવા વેણ પસંદ કરજો

પણ જૂથ વ્યક્તિ ના મીઠા બોલ નહિ.

Good Morning☀🌄🌅!


સ્વાર્થી વ્યક્તિ ની ઓળખ

તેની નજીક આવ્યા પછી થાય છે

એન નિસ્વાર્થ વ્યક્તિ ની ઓળખ

તેને ગુમાવ્યા પછી થાય છે.

🌹 Good morning 🌹


સાથ છોડવા વાળા સાથ છોડી જ દેશે

પછી વાત ભલે ગમે તેટલી નાની હોય

અને સાથ આપવા વાળા સાથ આપશે જ પછી

ભલે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય.

☘️ GOOD MORNING ☘️


માંગતા નહીં,

કમાતા શીખો સાહેબ,

પછી ભલે ને એ ઈજ્જત હોય કે દૌલત.

Good Morning☀🌄🌅!


બોલજો એવું કે 

પડઘા પડે,

ઘા નહિ.

🌹 Good morning 🌹


સમજદાર વ્યક્તી પોતાની

સમજદારીના કારણે ચૂપ થયી જાય છે

અને મૂર્ખ ને લાગે છે કે

મારા દર ના લીધે ચૂપ થયી ગયો.

Good Morning☀🌄🌅!

 

આપના મધુર સ્મિત ને કોઈની નજર ન લાગે તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરો ગુડ મોર્નિંગ.


જિંદગીનો આખો પ્રોગ્રામ અગાઉથી જ સેટ થઇ ગયો હોય છે.આપણે તો આપણું બેસ્ટ માં બેસ્ટ પરફોર્મન્સ આપવાનું હોય છે.


મુશ્કિલ પરિસ્થિતિનો સામનો કરતી વખતે એક નવી સંપત્તિનું વિકાસ થાય છે તેનું નામ આત્મબળ.


જ્યારે સવાર થાય છે તો જગત આંખો ખોલે છે અને જ્યારે આપણી આંખો ખુલે છે ત્યારથી આપણા જીવનની સવાર શરૂ થાય છે.


સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે.


તમારી આવડત તમને ઊંચે સ્થાન પર મૂકે છે પણ તમારી મહેનત અને તમારો સ્વભાવ અને ઊંચા સ્થાને ટકાવી રાખે છે સાહેબ.


કોઈ એક સવાર એટલે તો ફાઈન આવે હું નેટ ચાલુ કરવું એ મારા ભગવાન ઓનલાઇન આવે


તમે આવો ને સન્માન મળે એના કરતાં તમે જાઓ ને તમારી ખોટ વર્તાય એવું કામ સદાય કરજો સાહેબ.


જિંદગીમાં એકબીજાને સમજવાનો પ્રયત્ન કરજો પારખવાનો નહીં હૃદયના દરવાજા ત્યાં જ ખુલે છે જે લાગણીઓ સ્વાગતમાં ઉભી હોય છે.


હંમેશા રડાય સુધી એ જ પહોંચતા હોય છે જે હૃદયથી બોલતા હોય છે.


જિંદગીની સૌથી સુંદર ભેટ કોઈ હોય તો એ છે સાહેબ કોઈ આપને સાચા દિલથી તમને યાદ કરતું હોય.


બે વસ્તુ ક્યારે વેસ્ટ ના થઈ જઈએ સાહેબ નો અનાજનું કણ અને આનંદનો શણ.


તમારી અંદરની નફરત લોકો એક મિનિટમાં ઓળખી જાય છે પણ તમારી લાગણીને સમજવા માં લોકોને વર્ષો લાગી જાય છે સાહેબ.


પ્રતિષ્ઠા વધે ને એટલે લીમડાનો ટેક્સ તો ચૂકવવું પડે જ છે સાહેબ એટલે નિંદાથી ગભરાવું નહીં અને નિંદા તો તમારી પ્રગતિ  નિશાની છે .


એમ વ્યક્તિત્વની મોટી છે કે ફૂલો કાંઈ બોલતા નથી અન્યથા કાંટાને ક્યારે કરીને બતાવો


મનગમતી વ્યક્તિ સાથે કંઈક એવું સગપણ હોય છે તેમની યાદો સાથેનું એકાંત પણ અવસર જેવું હોય છે.


 જીવન ની બાજુમાં જ્યારે દરેક પાસા અવળા પડે ત્યારે જિંદગીને આપી દેવામાં નહીં પરંતુ જમીન લેવામાં મજા છે.


જરૂરી નથી કે કોણે તમને તકલીફ આપી જરૂરી એ છે કે એ તકલીફોને દૂર કરવામાં તમને કોણે સાથ આપ્યો.


ધારી નહી એના કરતાં પૂછી લઈએ તો સંબંધ વધારે ટકે છે સાહેબ


ભૂખ્યું પેટ, ખાલી ખિસ્સુ અને તૂટેલું દિલ તમને જીવનના શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ પાંચ પણ આવી શકે છે.


આપણું કોઈ જ,

કામ ન હોવા છતાં…

સંપર્ક રાખવાનું મન 

થાય તેનું નામ સબંધ.


Good Morning 💕💕💕કાયમ આનંદમાં રહેવા માટે સુવિધાઓ નહીં સમજણની જરૂરી છે


કહી દીધું છે મનને માની જવાનું કીધું મૂકી ખોટી ક્યારેક હારી જવાનું


પોતાના વિશ્વાસને જીવતો રાખજો સાહેબ આજે હસવાવાળા કાલે તાળીઓ પણ વગાડશે


સંબંધ સાચવતા સ્વભાવ બદલાઈ ગયો માણસ તો એ જ રહ્યો પણ માણસાઈ નો ભાવ બદલાઈ ગયો.


કોઈ તમારા પર મળતું હોય તો કોશિશ કરો એ જીવતું રહે.


સમય જતાં કંઈ સારું નથી થતું સાહેબ બસ સમય જતા એની આદત પડી જાય છે.


વાદળા નો વાંક નથી કે એ વરસી રહ્યા છે હૈયું હળવું કરવાનો હક્ક તો સૌને છે ને.


શહેર ની દવા અને ગામડાની હવા બંને સરખું જ કામ આપે.


માતા-પિતાએ કરેલા સંઘર્ષ જોઈ લેવા મિત્રો બીજા કોઈ સેમિનાર જોવાની જરૂર રહેશે નહીં.


ગેરહાજરીમાં પણ હાજરી કરતાંય એ જ સાચી હયાતી છે સંબંધ ગમે તે હોય દરેકને પોતાની રીતે કરવાની મોકળાશ આપવી જરૂરી છે.


નિયત સાફ રાખો સાહેબ કપડાં મેલાં હશે તો ચાલી જશે.


જે ઈશ્વર અચાનક વાતાવરણ બદલી શકતો હોય ને એ ગમે ત્યારે પરિસ્થિતિ પણ બદલી શકે જરૂર છે તો માત્ર ધીરજ અને શ્રદ્ધાની.


તોફાનો ભલે આવે જીંદગીમાં ટકી રહેવાની ખુમારી ઘણી છે દુઆઓની વાવણી મેં કરી એમાં મહાદેવની મહેરબાની ઘણી છે.


સાચા મિત્રો દુનિયામાં એટલા જ છે જેટલા જંગલમાં સિંહ.


પારકાને આપણી પંચાયત કરવાનો ટાઈમ જ નથી હોતો આ આંગળી ઉઠાવવામાં આપણા પોતાના જ હોય છે.


વજૂદ કેટલો પણ હવે કેમ ના હોય અંતે તમારો કેદાર જ લોકોનું દિલ જીતી જાય છે


ભક્તિ અને વિશ્વાસ એટલો કરો કે સંકટ તમારા ઉપર હોય અને ચિંતા ભગવાનને થાય.


ભીતરમાં આનંદની ખોજ કર ભુલી દુનિયા ને બે ઘડી મોજ કર.


ફળ પરિપક્વ થયા પછી પડી જાય છે અને માણસ પડ્યા પછી પરિપક્વ થાય છે.


મહેનતથી મેલું સાત પેઢી ભોગવે છે અને છીણેલું પણ સાત પેઢી ભોગવી છે.


સારા કર્મો નું ફળ તરત જ નથી મળતું પણ જ્યારે મળે છે ને ત્યારે પુરા વ્યાજ સાથે મળે છે.


પૈસા તો જીવવા માટે હોય છે પરંતુ આ શા માટે તો હંમેશા દોસ્ત ની જરૂર પડે છે સાહેબ.


કોઈએ મને કીધું કે તારું દિલ બહુ મોટું છે યાર હોય એમને કોણ સમજાવે કે ખાલી ઓરડા હંમેશા મોટા જ લાગે.


પ્રેમ અને ઉધાર એને જ આપવા જેની પાસેથી પાછા મળવાની ઉમીદ હોય નહિતર રાહુલ ગાંધીની જેમ ટાટા બાય બાય સી યુ.


પૈસા વગર જિંદગી જીવી શકાય જિંદગી વગર પૈસા ન વાપરી શકાય.


તમને કોણે દુઃખ પહોંચાડ્યું એનું કોઈ મહત્વ નથી સાહેબ તમને ફરીથી કોણે હસતા શીખવાડ્યું એને હમેશા યાદ રાખજો.


ઈચ્છાઓનો કોઇ અંત જ નથી માણસ મર્યા પછી પણ સ્વર્ગ જવા માંગે છે.


પૈસા પાસે એક એવી ભાષા છે જે આખી દુનિયાને ભૂલાવી શકે છે.


રસ્તો દેખાડવા વાળા ક્યારે સાથે ચાલતા નથી અને સાથે જ ચાલે છે એ ક્યારેય રસ્તો દેખાડતાં નથી…


વેંત જેવડી જમીન માટે સગા ભાઇ સરવાળો કરે છે પછી તે મકાનમાં જેટલી બિચારી શું જોઇને માળો બનાવે.


જવાબદારી સામે સપના હંમેશા હારી જતા હોય છે.


પરિસ્થિતિઓ જેટલી જલ્દી તમને તોડે છે તેનાથી ઘણી વધારે તમને મજબૂત બનાવી દે છે સાહેબ.

 

Post a Comment

Previous Post Next Post