Labh Pancham Wishes in Gujarati 2023 - લાભ પાંચમ એટલે ગુજરાતમાં નૂતન વર્ષનો પાંચમો દિવસ.દિવાળી પાછળ બીજા દિવસે ગુજરાતીઓનું નૂતન વર્ષ પ્રારંભ થાય છે.નૂતન વર્ષમાં પૂજા અર્ચના પાછળ ગુજરાતમાં સમસ્ત રોજગાર પાંચ દિવસ બંધ રહે છે. અને લાભ પાંચમ ના દિવસથી પૂજા કાર્ય બાદ શુભ મુહૂર્ત કરાય છે.
લાભ પાંચમ નો દિવસ એટલે વણજોયુ ખાતમુહૂર્ત નો દિવસ.વેપાર-રોજગાર કરતા વ્યક્તિઓ નવા વર્ષ બાદ નવા વર્ષની શરૂઆત આ દિવસ થી નવા રોજમેળ ની શરૂઆત કરે છે.
ચાલો હવે શુભેચ્છા સંદેશ જે તમે તમારા સ્નેહીજનોને વહટ્સએપ, ફેસબુક, ટ્વિટર અને અન્ય સોશ્યિલ મીડિયા પર શેર કરી શકો તેવા લાભ પાંચમ શુભેચ્છા મેસેજ તમારા સમક્ષ રજુ કરું.
Labh Pancham Wishes in Gujarati 2023 -
તમારા પર શ્રી ગણેશજી ની કૃપા રહે,તમારા હરેક કાર્ય સફળ અને લાભદાયક બને,તમને અને તમારા પરિવારને લાભ પંચમની શુભેચ્છાઓ…Labh Pancham
તમારી બધી મનોકામના પૂર્ણ થાય,
દરેક પંથે તમને ઉતરોતર પ્રગતિ મળે,
નૂતન વર્ષ તમને લાભદાયી રહે…
શુભ લાભ પાંચમ
માં લક્ષ્મી આપને અને આપના પરિવાર પર કૃપા રાખે,
તમારા ભંડાર ભર્યા રાખે, નૂતન વર્ષ લાભદાયી રહે તેવી શુભેચ્છાઓ...
નૂતન વર્ષ તમને લાભદાયી રહે,
આપના બધાજ કાર્ય પુર્ણ થાય,
તમને અને તમારા પરિવારને,
લાભ પાંચમ ની શુભકામનાઓ.
આવી લાભ પાંચમ ચાલો કરીએ આરંભ,
સહુ ભેગા મળીને કરીએ કામની આરંભ,
તમને લાભ પાંચમની શુભેચ્છાઓ.
નૂતન વર્ષમાં નવા મુહૂર્તમાં તમને પ્રગતિ મળે,
આપના સઘળા કામ સફળ થાય તેવી પ્રુભુને પ્રાર્થના.
લોભ ને લાભની લ્હાયમાં બધે હો હા હલચલ છે.
જ્ઞાનની દેવી શારદાને પણ લગાડ્યું લાંછન છે.
શુભ લાભ પાંચમ.
વર્ષ ભલે બદલાયું, લાગણીઓ એકજ રહેશે..!!
આપ ત્યાંથી શુભ લખો અને હું અહીંથી લાભ લખુ એ જ આપણી “લાભપાંચમ”.
આપને તથા આપના પરીવારને લાભપાંચમની ખુબ ખુબ શુભકામના.
શુભ લાભ પાંચમ
નૂતન વર્ષ આપણા માટે વ્યવસાય,
રોજગાર માં ખુબ સફળતા અપાવે અને
ખૂબજ ઉતરોતર આગળ વધો એવી મારી શુભકામનાઓ.
આ લાભ પાંચમ થી
માતાજી લક્ષ્મી ની કૃપાથી હરેક ક્ષેત્રમાં
કામ સફળ થાય અને લાભ થતો રહે.
શુભ લાભ પાંચમ.
લાભ પાંચમ આપના જીવનકાળમાં સફળતા,
સૌભાગ્ય અને ખુશીઓ લઇને આવે.
શુભ લાભ પાંચમ
એક સુંદર મેસેજ..
સુખી જીવન માટે એક ટચુકડું સૂત્ર
અપેક્ષા ક્યારેય રાખવી નહીં
ઉપેક્ષા ક્યારેય કરવી નહીં…
અંતે લક્ષ્મીજીને એક જ પ્રાર્થના કે
તું મારા પર ધન વરસાવે કે ના વરસાવે પણ કોઇ ગરીબને ભૂખ પેટે માટે ના તરસાવતી..એ જ સાચો લાભ
READ MORE - Good morning message in gujarati | ગુડ મોર્નિંગ મેસેજ | શુભ સવાર મેસેજ | Happy Morning -
Post a Comment