100+ Dosti Shayari Gujarati - દોસ્તી શાયરી ગુજરાતી મા | Gujarati Shayari | 2023

Dosti Shayari Gujarati - અહીંયા અમે લોકો કેટલીક ગુજરાતી શાયરી રજૂ કરીયે છીએ જે મિત્ર પર આધારિત છે. સૌપ્રથમ હું તમને જણાવવા માંગુ છું કે તમારી ભાવનાઓ વ્યક્ત કરવા માટે શાયરી ઉપયોગી છે. તેથી આ Dosti shayari gujarati અમારા શ્રેષ્ઠ મિત્રો માટે તમારી લાગણી વ્યક્ત કરવા માટે ખૂબ જ ઉપયોગી રહેશે.Dosti shayari gujarati હિન્દી અને અંગ્રેજી માં ઉપલબ્ધ છે પણ ગુજરાતી માં ના માત્ર છે.તેથી અમે આપણી માતૃભાષા ગુજરાતી ભાષાને Promote કરવા માંગીએ છીએ તેથી અમો લાવ્યા છીએ દોસ્તી શાયરી ગુજરાતી મા. Friendship એ એક એવો શબ્દ છે જે બે વ્યક્તિઓ વચ્ચેનું બંધન છે જે કોઈ સંબંધ નથી, પરંતુ તે એકબીજા માટે બનેલા છે. તે એક ભાવના(લાગણી) છે જે આપણા જીવન માટે વધુ મહત્વપૂર્ણ છે. દોસ્તીને અંગ્રેજીમાં મિત્રતા કહે છે, તેથી તમે આ પોસ્ટને મિત્રતા શાયરી ગુજરાતી કહી શકો છો.


 આ દુનિયા માં મિત્રતા નો નાતો એ સૌથી પ્યારો અને ખાસ માનવામાં આવે છે.જો તમારી પાસે શ્રી સુદામા જેવા મિત્રો છે તો તમે બહુ કિસ્મત વાળા લોકો છે.કારણ કે જે વાત તમે તમારા મમ્મી, પપ્પા, બહેન અને ભાઈ ને ના કહી શકો એ વાત તમે તમારા ખાસ મિત્ર ને સરળતાથી કહી શકો છો.છેવટે આપણે કેવા જઈએ તો આપણા જીવન માં મિત્ર હોવો એ ખુબ જરૂરી છે જે આપણા સુખ દુઃખ માં આપણું સારી રીતે સાથ આપે છે.


તો મિત્રો આ દોસ્તી ને ઓર ઘહેરી બનાવ માટે ઈન્ટરનેટ પણ ઘણા બધા લોકો મિત્રતા પર Dosti shayari for whatsapp status, दोस्ती की यादे शायरी, Dosti ki shayari, Dosti shayari attitude And Love dosti shayari અને અન્ય ઘણી બધી રીતે સર્ચ કરતા હોય છે.

 

તો ચાલો હવે હું તમને દોસ્તી શાયરી ગુજરાતી પર કેટલી બધી શાયરી શેર કરું છું જે તમે સોસીઅલ મીડિયા પાર શેર કરી શકો છો.

 

Some people also search this post as Gujarati Dosti Shayari, Dosti Gujarati Shayari, Dosti Status Gujarati, Gujarati Dosti Status, Dosti Gujarati Status,Shayari Gujarati Dosti, Dosti Gujarati Shayari, Gujarati Dosti Shayari, Dosti Suvichar Gujarati, Gujarati Dosti Suvichar, Gujarati Suvichar Dosti, મિત્રતા પર શાયરી, ભાઈબંધી શાયરી, દોસ્તી શાયરી, દોસ્તી સ્ટેટસ, ભાઈબંધી સ્ટેટસ, ભાઈબંધ સ્ટેટસ, દોસ્તી અને પ્રેમ, દોસ્તીની શાયરી, મિત્ર સ્ટેટસ, દોસ્તી સુવિચાર, દોસ્તીના સુવિચાર, દોસ્તી શાયરી સ્ટેટસ And ગુજરાતી મિત્ર શાયરી.


Dosti Shayari Gujarati - દોસ્તી શાયરી ગુજરાતી મા.


Dosti Shayari Gujarati


કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા
તું શબ્દ ને હું અર્થ
તારા વગર હું વ્યર્થ.


Dosti Shayari Gujarati


Life માં મિત્રો રાખવા જરૂરી છે,

નહી તો દિલની વાત DP અને

Status બદલાવી બદલાવીને કહેવી પડે.


એક Friendship એવી પણ કરી લઈએ,

સાથે ભલે ના રહીએ

પણ સાથ આપી Life જીવી લઈએ.

 

Dosti Shayari Gujarati

જો દોસ્તી તૂટશે તો તો Life વિખરાય જશે,
આ કાંઈ તમારા વાળ નથી જો સેટ થઈ જશે
પકડી જ લો હાથ એનો જે તમને ખુશી આપે.
નહીતર રડતાંં ને રડતાં જ જીંદગી આખી વીતી જશે.
Dosti Shayari Gujarati
Dosti Shayari Gujarati

મિત્રતા એટલે અવ્યક્ત લાગણીનો 
રોજ ઉજવતો મહોત્સવ.

Dosti Shayari Gujarati
Dosti Shayari Gujarati

 

ખબર નથી કે શું ખૂટે છે
થોડુંક વિચાર્યું તો યાદ આવ્યું
'હું' ની સાથે 'તું' ખૂટે છે. 


Dosti Shayari Gujarati
Dosti Shayari Gujarati

 દોસ્તી ની તો કોઈ વ્યાખ્યા હોતી હશે...!!

હાથ ફેલાવીને હૈયું આપી દે એ

મિત્ર...!!!


Dosti Shayari Gujarati
Dosti Shayari Gujarati

તકલીફમાં હું હોઉં ને 
પ્રાર્થના તું કરે,
એનાથી વિશેષ 
મિત્રતાની વ્યાખ્યા કોણ કરે.

માટીના રમકડાં અને મિત્રો કિંમત,
ફક્ત બનાવનારાઓને જ ખબર હોય છે,
તોડનાર ને નહિ...

દોસ્તી માટે કોઈ Propose ના હોય,
દોસ્તને ખાલી ભાઈ કહો ત્યાં દુઃખના ભાગીદાર થયી જાય...!!!


Dosti Shayari Gujarati
Gujarati shayari on dosti

જો તાજમહાલ પ્રેમ નું પ્રતીક છે તો,

અડધી ચા એ દોસ્તી નું પ્રતીક છે.

Dosti Shayari Gujarati


ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,

પણ મારા મિત્રોને તો હ્રદયની વચોવચ રાખું છું.


ગયું છે ત્યારથી પાછું  નથી આવ્યું 

હજી રખડ્યા કરે છે

તારા રસ્તા માં જ મન મારુ...!!!

 

 

 


ન કરો અનુમાન મારે કોણ કોણ ગમે છે,
હોઠો પર મારા કોનું જ નામ રમે છે,
એ તુ જ છે પગલી કે જેની Frindship અમને ગમી,
બાકી આથમતી સંધ્યાએ તો સુરજ પણ
મારા સામે નમે છે.


મારું જીવન તો હતું ઘણું સંગીન,

હમેશા રેહતો હતો હું ગમગીન,

તારી Friendship એ જીવનમાં એવા રંગો પૂર્યા કે,

Life મારી બની ગયી એકદમ રંગીન...


યાદો પણ દોસ્તી થી છે,

મુલાકાતો પણ દોસ્તી થી છે,

સપના પણ દોસ્તી થી છે,

આપણા પણ દોસ્તી થી છે,

યા ફિર યુ હી કહે કી ........

અપની તો દુનિયા હી દોસ્તો સે હૈ ….


તું મારો દોસ્ત બનીશ એવી મને ક્યાં ખબર હતી,

દોસ્તમાં પણ મારો ખાસદોસ્ત બનીશ એવી ક્યાં ખબર હતી,

તારા વગર પણ એક Life હતી

પણ તું જ મારી જીંદગી બનીશ એવી ક્યાં ખબર હતી.


મને નથી ખબર કે તારા માટે હું શું છુ,

હા પણ મને એ ખબર છે કે

તું મારા માટે તો મારી Life છે.


કિતાબ-એ-દિલ કા કોઈ ભી પત્તા

ખાલી નહિ હોતા, Friendship વહા ભી હાલ

પઢ લેતે હૈં, જીધર કુછ ભી લિખા નહીં હોતા.


દોસ્તી ક્યારેય પણ ખાશ 

લોકોથી નથી થતી પરંતુ 

જેનાથી થાય છે 

એજ આપનો ખાસ બની જાય છે.

 

આ જગત માં બધું જ મળે છે,

પણ મળતી નથી દોસ્તી,

દોસ્તી નું નામ Life,

અને Life નું નામ દોસ્તી.

 

એ દોસ્ત તારી બરાબરી 

હું શું કરીશ, જયારે કોઈ હતું જ 

નહી ત્યારે બસ એક તું જ હતો !!!


Friendship માત્ર દિલગીરી જોવાય છે,

અમીરી-ગરીબી તો દુનિયાદારીમાં જોવાય છે!!


ક્યારેક ક્યારેક ઇરાદો ફક્ત દોસ્તી નો

હોય છે પણ ખબર જ નથી પડતી કે

પ્રેમ ક્યારે થઈ જાય છે.READ MORE - Labh Pancham shubhechha in Gujarati - લાભ પાંચમ શુભેચ્છા 

Post a Comment

Previous Post Next Post